રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો એક બાઉલમાં માં બેસન અને ચોખા નો લોટ લઈ મિક્સ કરો હવે તેમાં બધા મસાલા કરો અને પાણી નાખી ખીરું તૈયાર કરો
- 2
હવે બટાકા ને બાફી ને મેશ કરી લો પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી, ક્શ કરેલું આદું, ઝીણા સમારેલા લીલાં મરચાં, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું, આમચૂર પાઉડર નાખી મસળી લો અને માવો તૈયાર કરો
- 3
હવે મરચાં ને ધોઈ નાખો પછી તેને વચ્ચે થી કટ કરી લો અને તેના બિ કાઢી નાંખો હવે તેમા તૈયાર કરેલું પૂરણ ભરો હવે તેને ખીરા માં બોળી લો
- 4
હવે તેને ગરમ તેલમાં તળી લો ટામેટા સોસ સાથે સર્વ કરો
- 5
હવે તેને ગરમ તેલમાં તળી લો ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
-
-
-
-
-
-
રાજસ્થાની મિર્ચી વડા
#Indiaરાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા. Nigam Thakkar Recipes -
-
-
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11201908
ટિપ્પણીઓ