રાજસ્થાની મિર્ચી વડા

રાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા.
રાજસ્થાની મિર્ચી વડા
રાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસનનું ખીરૂ તૈયાર કરવા માટે એક બાઉલમાં બેસન લઈ તેમાં અજમો હથેળીથી મસળીને ઉમેરો, તેમાં હળદર, હીંગ તથા મીઠું ઉમેરીને જરૂર મુજબ થોડું-થોડું પાણી ઉમેરીને મરચા પર કોટીંગ થઈ શકે તેવું મધ્યમ ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.
- 2
હવે સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકાને છોલીને મેશ કરી લો. એક ફ્રાયપેનમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરૂં ઉમેરી તતડે પછી આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી બાફેલા બટાકાનો માવો તેમાં ઉમેરી મિક્સ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, હળદર, ખાંડ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરતી વખતે તેમાં લીંબુનો રસ અને સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. ભાવનગરી લીલા મરચાંની વચ્ચેથી ઉભા ચીરી લો તેમાં જો વધારે પાકટ બી હોય તો કાઢી લો, ત્યારબાદ તેમાં બટાકાનું બનાવેલું સ્ટફિંગ મરચામાં ભરો આ રીતે બધાજ મરચાં સ્ટફિંગ ભરીને તૈયાર કરો.
- 3
કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. બેસનનાં ખીરામાં ચપટી કુકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી ખીરાને હાથથી ફીણીને હલકું કરો.
- 4
પછી તેમાં સ્ટફ કરેલા મરચાંને ખીરામાં બોળી કોટીંગ કરી ગરમ તેલમાં ગોલ્ડન રંગનાં તળો.
- 5
તૈયાર ગરમાગરમ મિર્ચી વડાને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની મિર્ચી વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
રાજસ્થાની મિર્ચી વડા🌶️😋(mirchi vada recipe in gujarati)
# નોર્થ# પોસ્ટ 2મિત્રો ભજીયા ને એમા પણ મરચા નાં સૌએ માણ્યા જ હશે પરતું આજે આપડે રાજસ્થાની જોધપુર નાં પ્રખ્યાત મિર્ચી વડા તૈયાર કરીએ જે રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તો ચાલો.....🌶️🌶️ Hemali Rindani -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
બાજરીનાં વડા
ચોમાસાની સિઝનમાં બેસ્ટ નાસ્તો ગરમાગરમ બાજરીનાં વડા સાથે મસાલા દહીં. Nigam Thakkar Recipes -
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
😋જૈન મિરચી વડા 😋
#જૈન મિર્ચી વડા નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.. નામ છે એવા જ આ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.. મિર્ચી વડા જોધપુરની પ્રખ્યાત વાનગી છે..અને તે બટેટા ની ફિલિંગ થી બનાવવામાં આવે છે..પણ આજે આપણે જૈન મિર્ચી વડા બનાવશું..તો ફિલિંગ જરા અલગ જ બનાવશું.. આમાં કાંદા લસણ નો બિલકુલ વપરાશ હોતો નથી..તો દોસ્તો ચાલો મિર્ચી વડા બનાવશું..😄👍 Pratiksha's kitchen. -
ચા સાથે વડા
#ટીટાઈમ આ વડા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખુબ જ જલ્દી બની જાય છે તો તમે પણ બનાવી જોજો... Kala Ramoliya -
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
કોરોના ડિસ્કો વડા
#લોકડાઉન #STAY HOME & STAY SAFE#goldenapron3 #week11 #ataઆ lockdown ના સમયમાં સરળતાથી બની શકે તેવી વસ્તુઓ એટલે ડિસ્કો વડા અમારે અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે.... Kala Ramoliya -
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
બટાકા વડા
#MRC#cookpadindia#cookpadgujaratiતળેલી વાનગી તો હંમેશા ટેસ્ટી જ લાગે..તેમાય વરસાદ વરસતો હોય ને ઘર માં બટાકા વડા કે ભજીયા બનતા હોય તો કોણ જમ્યા વગર રહી શકે?? આજે વરસાદી માહોલ માં ઘરના બધા જ મેમ્બર્સ સાથે બેસીને બટાકા વડા સાથે ચટણી ની લિજ્જત માણી... Ranjan Kacha -
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
મરચાં વડા
#લીલીપીળી આ વડા એકદમ સરસ અને આકર્ષક મહેમાન આવે એટલે આપણે બટાકા વડા એને બદલે આ બનાવજોબનાવી આ વાનગી થી મહેમાન ખુશ Rina Joshi -
મકાઇ વડા
#EB#week9#cookpadindia#cookpadgujaratiમકાઈમાં શરીરના પોષણ માટેના જરૂરી બધા જ મિનરલ્સ હોય છે. મકાઈમાં રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ફલેવેનોઇડ તત્વોને કારણે કેન્સર સામે રક્ષણ આપે છે. આવા ગુણકારી મકાઈના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વડા મેં બનાવ્યા. મકાઈ વડા ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકાય છે અને ઠંડા સારા લાગે છે માટે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય... Ranjan Kacha -
-
જોધપુરી સ્ટફ્ડ મીર્ચી વડા
#માઇઇબુક_પોસ્ટ_૨૭#સુપરશેફ૨_પોસ્ટ_૩#ફ્લોર/લોટવરસાદ ની સિઝન હોય અને જોડે આ ભરેલાં મિર્ચી વડા હોય એટલે સ્વાદ માં અનેકગણો વધારો થઇ જાય. એકદમ ઈજિ રીત થી મે આ જોધપુર નાં ફેમસ મિર્ચી વડા બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો😇 Santosh Vyas -
-
-
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ. Binali Dholakia Mehta -
સ્ટફ મિર્ચી & ટોમેટો બ્રેડ વડા(stuff mirchi and tomato bread vada recipe in gujarati)
ઘેર મહેમાન ઓચિંતાઆવે ત્યારે ફટાફટ બની જાય અને બધાને જ ભાવે તેવા સ્ટફ મિર્ચી વડા અને સ્ટફ ટમેટોબ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મિર્ચી વળા Mitali Chavda (Mitali Darshan Vala) -
પાલક કોથમીર વડા
#લીલીઅત્યારે શિયાળો મસ્ત જામ્યો છે અને લીલા શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે. ચોમાસામાં વરસતા વરસાદમાં અને શિયાળામાં કકડતી ઠંડીમાં ગરમાગરમ ભજીયા, ગોટા, વડા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. અત્યારે શિયાળામાં પાલકની ભાજી એકદમ ફ્રેશ મળે છે. તેમાંથી આપણે સબ્જી, પરોઠા, સૂપ વગેરે બનાવતા હોઈએ છીએ. આજે હું મારા ફેવરિટ પાલકનાં વડાની રેસિપી પોસ્ટ કરું છું. જ્યારે પણ ઘરમાં પાલક લાવીએ ત્યારે મને આ વડા ખાવાની ઈચ્છા થાય છે અને અત્યારે તો લીલો ફિવર ચાલી રહ્યો છે તો મને આ પાલક વડાને યાદ કરીને એક ગીત યાદ આવે છે."પાન લીલું જોયુને તમે યાદ આવ્યા,જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યુંને તમે યાદ આવ્યા..."આજે મેં પાલક વડાને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોથમીર પણ ઉમેરી છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
ટિપ્પણીઓ