કાળી અડદ અને ચણા ની દાળ

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#દાળકઢી
હેલ્લો.. ફ્રેંડસ.
આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ મસ્ટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામઅડદ ની દાળ
  2. 50 ગ્રામચણા ની દાળ
  3. મીઠું સ્વાદમૂજબ
  4. ચપટીહળદર
  5. 1 ચમચીલસણ વાટેલું મરચું નાખી ને
  6. તેલ વઘાર માટે અને બાફવા મૂકી ત્યારે 4,5,ટીપા
  7. જીરું,હિંગ
  8. કોથમીર થોડી કટ કરેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ મસ્ટ
  1. 1

    બેવ દાળ ને પા ણી માં 5,7 મિનિટ માટે પલાળી રાખી ને કુકર માં ધીમા તાપે બાફવા મુકો.4 વિહસલ વગાડો.

  2. 2

    પછી કુકર ઠંડુ પડે એટલે દાળ ને ખૂબ જ હલાવીને મિક્સ કરી ને ધીમા તાપે હળદર,મીઠું નાખી ને ઉકાળો.પછી વઘરીયા માં તેલ મૂકી ને જીરું,હીંગ, અને લસણ ની ચટણી કકડાવી ને દાળ માં વઘાર કરો અને લીલી કોથમીર નાખી ને રોટલા, રોટલી,ભાત સાથે ખાવો..

  3. 3

    છાસ, પાપડ,અને હળદર ના અથાણાં સાથે ખાવો.. આપણી અડદ અને ચણા ની દાળ......ખૂબ જ પોષ્ટિક અને સ્વાદ થી ભરપૂર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes