રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં પાણી લઈ તેમાં ચણાનો લોઠ, મીઠું,હળદર લઈ મિશ્રણ તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી રાય નાખી ફૂટવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં નાખી તેને 30 સેકન્ડ સાંતળી તરત જ બેસન ના મિશ્રણ ને રેડી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો.
- 3
હવે બેસન નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય પછી તેમાં ખાંડ ઉમેરી ખાંડ કુક થાય ત્યાં કુક કરો.હવે ખાંડ ઓગળી જાય પછી તેમાં દહીં નાંખી 1 મિનિટ કુક માટે કુક કરો.હવે ગેસ બન્ધ કરી બેસન ચટની ને ભજીયા કે ફાફડા સાથે સર્વ કરો તો તૈયાર છે બેસન ચટની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તંદૂરી પનીર ટિક્કા મસાલા (Tandoori Paneer Tikka Masala Recipe In Gujarati)
#supersહવે તમે તંદૂર વગર પણ એકદમ સરળ રીતે ટેસ્ટી તંદૂરી પનીર ટિક્કા મસાલા ઘરે બનાવી તેની મજા માણી શકો છોShraddha Gandhi
-
કોથંબિર વડી
#TT2#cookpadindia#cookpadgujarati#healthy#corianderreceipe કોથમબીર વડી એ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી છે.તેમાં ખૂબ જ માત્રા માં લીલા ધાણા નો ઉપયોગ કરાય છે એટલે જ આ ડીશ ને કોથમબીર વડી નું નામ આપેલું કગે અને ધાણા સ્વાસ્થય માટે ખૂબ જ સારા છે.વડી નાસ્તા માં ચાય સાથે અને ડીંનર માં ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
બેસન ની સેવ (Besan Sev Recipe In Gujarati)
કોરા નાસ્તા માં સેવ નું મહત્વ ખુબ ઉપર હોય છે. સેવ બનાવવી બહુ મહેનત નું કામ નથી. સેવ મમરાં સાથે ચાટ માં કોઈ શાક ઘર માં ના હોય તો તેનું શાક પણ બનાવી શકાય. સેવ થી બધા પરિચિત હોય. પણ તેની બનાવવાની રીત બધાની અલગ અલગ હોય . આજે મારી રેસિપી નોંધી લો.. Daxita Shah -
-
-
-
બેસન મસાલા કિસ્પી ભાખરી
#RB3 #week3. આ ભાખરી પાંચ થી છ દિવસ સુધી સારી રહે છે ફેમિલી માં બધા ની ખાસ પસંદ છેKusum Parmar
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11209878
ટિપ્પણીઓ