ચીઝ ગાર્લીક ટૉસ્ટર

Simran Chotrani
Simran Chotrani @cook_19485007

#ક્લબ

ચીઝ ગાર્લીક ટૉસ્ટર

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ
  2. બટર
  3. ચીઝ
  4. ૧ ચમચી ચિલ્લી ફલેક્સ
  5. ૨ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૧-૨ લીલા મરચાં
  7. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બટર મા, લીલા મરચાં, લસણ ની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું, નાખી મિક્સ કરી પેસ્ટ ત્યાર કરી લો.

  2. 2

    હવે આ પેસ્ટ ને બ્રેડ પર લગાડી તેની ઉપર છીળેલી ચીઝ,ચિલ્લી ફલેક્સ નાખી ને ૫ મિનિટ તાવા પર ઢાકીને શેકીલો.

  3. 3

    ટૉસ્ટર ને સર્વિંગ પ્લેટ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simran Chotrani
Simran Chotrani @cook_19485007
પર

ટિપ્પણીઓ

Similar Recipes