ગરલીક બ્રેડ

Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717

#goldenaron3#week13 મેં અહીં ના વીક માટે papper વસ્તુ પસંદ કર્યું છે.

ગરલીક બ્રેડ

#goldenaron3#week13 મેં અહીં ના વીક માટે papper વસ્તુ પસંદ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2બ્રેડ લોંઅફ
  2. 2સિમલા મિર્ચ
  3. 1ડુંગળી
  4. 1/2 કપચીઝ
  5. 4 ચમચીલસણ
  6. 4 ચમચીબટર
  7. અડધી ચમચી ચીલી ફલેક્સ
  8. અડધી ચમચી ઓરેગાનો
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ડુંગળી, સિમલા મિર્ચ ને કાપી લો.ચીઝ ને છીણી લો.

  2. 2

    એક વાસણ માં બટર ને પીઘલવી લો.તેમાં લસણ,મીઠું,ચીલી ફ્લેકેસ,ઓરેગાનો,મિક્સ કરો.

  3. 3

    બ્રેડ ને કાપી લો.તેની ઉપર એક એક ચમચી જેટલું ગરલીક બટર લગાવો.પછી તેની ઉપર ડુંગળી અને સિમલા મિર્ચ મુકો.તેની ઉપર છેલ્લે ચીજ ભભરાવો.

  4. 4

    પ્રેહિટ કરેલા ઓવન માં 1 કે 2 મિનિટ માટે બેક કરો અથવા નોન સ્ટિક પેન માં પણ બેક કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuben Prajapati
Madhuben Prajapati @cook_19456717
પર

ટિપ્પણીઓ

Similar Recipes