ચીઝ કોર્ન બોલ્સ

Rashmi Ben Jobanputra
Rashmi Ben Jobanputra @cook_18084874

#hm

ચીઝ કોર્ન બોલ્સ

#hm

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 સર્વિંગ્સ
  1. ૧ બાફેલું બટકું
  2. ૧ બાફેલી અમેરિકન મકાઈ
  3. ૨ ક્યુબ ચીઝ
  4. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ ડુંગળી
  6. ૧ વાટકી કોર્ન ફ્લોર
  7. ૧ વાટકી બ્રેડ નો ભુક્કો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧/2 ચમચી ચીલી ફ્લેક્સ
  10. ૧/૨ ચમચી ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌપ્રથમ બાફેલું બટકું નો માવો કરી અને અડધી બાફેલી મકાઈ ના દાણા મિક્સ કરવા

  2. 2

    ત્યાર બાદ અડધી મકાઈ ના દાણા ને ક્રશ કરી ચીઝ મીઠું ચીલી ફ્લેક્સ ઓરેગાનો ડુંગળી જીની સમારેલી આદુ મરચાં ની પેસ્ટ બધું જ સરખું મિક્ષ કરી

  3. 3

    બોલ્સ વાડી લેવા
    ત્યાર બાદ કોર્ન ફ્લોર માં રગદોળી કોર્ન ફ્લોર ની સ્લરી માં દીપ કરી બ્રેડ ક્રમસ માં રગદોડવા

  4. 4

    ત્યાર બાદ તેલ માં તળી લેવા સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Ben Jobanputra
Rashmi Ben Jobanputra @cook_18084874
પર

ટિપ્પણીઓ

Similar Recipes