ગાર્લીક ચીઝ પીઝ્ઝા

Hiral Pandya Shukla @cook_hiralpandya
ગાર્લીક ચીઝ પીઝ્ઝા
રાંધવાની સૂચનાઓ
- 1
તવી મા બટર ગરમ કરી લસણ સમારી સાતળી લો..પછી 1 ચમચી કોથમીર ઉમેરો.
- 2
બેસ પર પીઝા પાસ્તા સોસ અને હબસ લગાવી વચ્ચે ગાર્લીક બટર લગાવો...તેની ઉપર ચીઝ સ્લાઇસ મુકી લસણ વાળું બટર લગાવી બન્ને ચીઝ પાથરો.
- 3
તવી પર ગાર્લીક બટર ગરમ કરી..તૈયાર કરેલ પીઝા મુકી ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમે તાપે શેકી લો...
- 4
ગરમાગરમ પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક ટોસ્ટ
#નોનઇન્ડિયનઆ વાનગી વડે છોટી છોટી ભુખ ને બાય બાય કરી શકાય... તરત બનાવી ને પીરસી શકાય. Hiral Pandya Shukla -
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
-
ઇન્સ્ટંટ ગાર્લીક ચીઝ પાવ (Instant Garlic Cheese Pizza Pav Recipe In Gujarati)
#GA4#Week7#breakfastખુબ જ ઇન્સ્ટંટ અને મઝેદાર બનાવવામાં ખુબ જ સરસ આ પાવ ગમે ત્યારે બનાવી શકાય છે... Hiral Pandya Shukla -
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
-
-
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
-
ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક સ્ટીક
#માઇઇબુક #પોસ્ટ_2 #સ્નેકસ નાના મોટા સૌને ભાવતી અને ઝટપટ બનતી આ સ્ટીક મા ગાર્લીક સાથે ચીઝ નો સ્વાદ ખુબજ સરસ આવે છે.... ટેસ્ટ મા પણ બેસ્ટ... Hiral Pandya Shukla -
ચોકલેટ પીઝા (Chocolate Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italianપિઝા ઘણી બધી રીતે બને છે મે હરસીસ નો ચોકલેટ સોસ સ્પ્રેડ કરી બનાવ્યું છે. થોડા હેલ્થી કરવા માટે વેજ ઉમેરી દીધા છે પણ એની જગ્યાએ તમે ચોકો ચીપ્સ ઉમેરી શકો છો. મે થોડા હર્બસ પણ ઉમેર્યા છે. તમે તમારા પસંદ અનુસાર ટોપીંગ કરી શકો છો. Hiral Pandya Shukla -
-
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ(Cheez Chili Onion Toast Recipe In Gujarati)
#GA4#Week23#CookpadIndia#Cookpadgujarati#Cookpadબાળકો ને સેન્ડવિચ અને પીઝા બહુ જ ભાવે. આજે હું અહીંયા એક એવી જ રેસીપી લાવી છું જે બાળકો ને બહુ ગમશે એ છે ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ. આ એક પીઝા અને સેન્ડવિચ નું મિશ્રણ છે. વળી આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ બનાવામાં બહુ વાર પણ નથી લગતી અને ફટાફટ બની જાય છે. આને તમે ઓવેન માં અને તવી માં પણ બનાવી શકો છો. બાળકો ને નાસ્તા માં ભરી આપવા માટે પણ આ એક સરસ રેસીપી છે. જો મેહમાન આવ્યા હોય અને તેમને પણ નાસ્તા માં સર્વ કરવું હોય ત્યારે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ ચીઝ ચીલી ઓનિયન ટોસ્ટ ની રેસીપી Komal Khatwani -
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
ગાર્લીક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4#week20#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe2️⃣3️⃣#cookpadgujrati#cookpadindia Payal Bhaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7853963
ટિપ્પણીઓ