રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી નાખી તેમાં અડધી ચમચી તેલ અને થોડું મીઠું નાખો અને ૧૦ મિનિટ નૂડલ્સ ને બફાવા દો, બફાઈ જાય એટલે તેને એક ચારણી માં ઓસવિ લ્યો..
- 2
હવે એક કડાઈમાં બટર અને એક ચમચી તેલ ગરમ કરો
- 3
તેમાં જિનું સમારેલું લસણ નાખવાનું અને અડધી મિનિટ સુધી સાંતળો
- 4
ત્યારબાદ તેમાં લાંબા કાપેલા ગાજર, પત્તા કોબી અને કેપ્સીકમ ઉમેરી દયો અને ૨ મિનિટ ચડવા દયો
- 5
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી સોયા સોસ, ૧ચમચી વિનેગાર નાંખી બધું સરખી રીતે મિક્સ કરો અને પછી તેમાં બાફેલી નૂડલ્સ ઉમેરી દયો, નૂડલ્સ અને શાકભાજી ને સરખી રીતે મિક્સ કરી એક મિનિટ ચડવા દયો,બસ આપણી બટર ગાર્લીક નૂડલ્સ રેડી છે.
- 6
હવે આ તૈયાર થયેલ નૂડલ્સ ને એક બાઉલ માં કાઢી તેના ઉપર બારીક સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો..આ નૂડલ્સ નાનાં બાળકો ને તેમ જ મોટા લોકો ને બધા ને પસંદ છે કેમ કે તે ખૂબ સ્વાદિષ્ટ વાનગી છે,તમે પણ જરૂર ટ્રાય કરો..આભાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
-
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
વેજ હાક્કા નૂડલ્સ
#ઇબુક#day1ચાઇનીસ દરેક ની ભાવતી રેસીપી છે પછી એ બાળકો હોય કે મોટા. ચટપટું ચાઇનીસ ખુબ જલ્દી અને સરળતા થી બની જાય એવી વાનગી છે . Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
હક્કા નૂડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3#Chinese #Noodles#Carrot#cookpadindia#cookpadgujarati#cookpadહક્કા નૂડલ્સ નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.મારી ઘરે પણ બધાને ભાવે છે. Komal Khatwani -
-
-
-
-
-
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
-
-
-
-
સિંગાપુરી નૂડલ્સ
#જૈનડુંગરી અને લસણ વગર તો ચાલે જ નહીં. પરંતુ એના વગર પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે અને મેં બનાવ્યા છે નૂડલ્સ... એકદમ મસ્ત... Bhumika Parmar -
-
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
-
વેજીટેબલ હક્કા નુડલ્સ(veg hakka noodles recipe in Gujarati)
#સુપરશેફ3 #week3 #post_3 #મોન્સુન સ્પેસ્યલ Suchita Kamdar -
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#GA4 #Week2 #Noodelsનૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ