ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક ટોસ્ટ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#નોનઇન્ડિયન

આ વાનગી વડે છોટી છોટી ભુખ ને બાય બાય કરી શકાય... તરત બનાવી ને પીરસી શકાય.

ઇન્સ્ટંટ ચીઝ ગાર્લીક ટોસ્ટ

#નોનઇન્ડિયન

આ વાનગી વડે છોટી છોટી ભુખ ને બાય બાય કરી શકાય... તરત બનાવી ને પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 4 ચમચીબટર
  2. 6લસણ ની કળી
  3. 5નંગ બ્રેડ
  4. 4 ચમચીમોઝરીલા ચીઝ
  5. 4 ચમચીપ્રોસેસ્ડ ચીઝ
  6. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  7. 2 ચમચીકોથમીર
  8. 1/2 ચમચીમીકસ હબસ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    બટર ગરમ કરી લસણ કોથમીર સાતળી લો.

  2. 2

    બ્રેડ કીનારી થી કાપી તવી પર એક તરફ ધીમે તાપે ક્રીસપ થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    પલટાવી તેના પર લસણ વાળુ બટર લગાવો ચીઝ લગાવો અને ફ્લેકસ છાટી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકો.ઉપર ફરી ગાર્લીક બટર લગાવો.

  4. 4

    ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes