ચીઝ ચીલી ટોસ્ટ

Jhanvi Chavda
Jhanvi Chavda @cook_19791481

#ક્લબ

ચીઝ ચીલી ટોસ્ટ

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-8બ્રેડ
  2. બટર
  3. 2સમારેલા લીલા મરચાં
  4. ચીઝ છીણેલું
  5. ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ પર બટર લગાવી ચીઝ ભભરાવો પછી જીના સમારેલા મરચાં કોથમીર ઓરેગાનો છાંટી તવા પર બટર લગાવો હવે આ બ્રેડ તવા પર મુકી ગેસ બન્ધ કરો અને 5 મિનિટ ઢાંકી દો.

  2. 2

    ચીઝ ચીલી ટોસ્ટ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jhanvi Chavda
Jhanvi Chavda @cook_19791481
પર

ટિપ્પણીઓ

Similar Recipes