ચીલી ચીઝ ટોસ્ટ

Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
Surat

ચીલી ચીઝ ટોસ્ટ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. 1 નંગ કેપ્સીકમ (લાલ, લીલું)
  2. 7-8લસણ ની કળી
  3. 2 સ્પૂનકોથમીર
  4. 2 ચમચીમાખણ
  5. 4 નંગ ચીઝ ક્યુબ
  6. 6-8 નંગ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    બાઉલ લો અને ઝીણું સમારેલું લસણ, કેપ્સિકમ અને કોથમીર લો.પછી માખણ અને છીણેલું ચીઝ ઉમેરો.અને બરાબર મિક્ષ કરો

  2. 2

    બ્રેડ એક બાજુ શેકેલા લો. બીજી બાજુ ઉપર બનવેલી પેસ્ટ કરો પછી તવી પર ઢાંકણને 3-5 મિનિટ બેક કરો.

  3. 3

    તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna Jariwala
Zarna Jariwala @zarna_123
પર
Surat
I love cooking .. I cook food with love 😘
વધુ વાંચો

Similar Recipes