ડીટયા વાળા આખા રીંગણાનુ શાક અને રોટલો

#શિયાળા
શિયાળામાં વિવિધ વાનગીઓ બનતી હોય છે ટ્રાય કરીએ આજે આખા રીંગણનું ભરેલું અનોખુ શાક...
ડીટયા વાળા આખા રીંગણાનુ શાક અને રોટલો
#શિયાળા
શિયાળામાં વિવિધ વાનગીઓ બનતી હોય છે ટ્રાય કરીએ આજે આખા રીંગણનું ભરેલું અનોખુ શાક...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ગાઠીયા નો ભૂકો કરી તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું ગોળ લસણની ચટણી લીંબુનો રસ નાખી મિક્સ કરી લેશો રીંગણનોભરવાનો મસાલો તૈયાર છે
- 2
હવે વઘાર માટે કુકરમાં તેલ ગરમ મૂકી હિંગ મૂકી લસણની ચટણી નાખી આખા રીંગણા નાખી હવે મસાલા નાખો સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ધાણાજીરું નાખી મિક્સ કરી થોડું પાણી નાખી ચડવા દો આપણે ગાંઠીયા મસાલો તૈયાર કર્યો છે તે ઉપરથી નાખીશું એકદમ મિક્સ કરી ઢાંકી ત્રણ સીટી વગાડી લેશો.. શાક તૈયાર થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લય ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી શું
તેની જોડે મેં રોટલો, માખણ છાશ આખી કેરીનું અથાણું લસણની ચટણી ભરેલા મરચા,ગોળ, ડુંગળી સાથે સર્વ કર્યું છે તો તમે પણ આવી જ વાનગી બનાવી કાઠીયાવાડી ડીશ તો તમે ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
આખા રીંગણા નું શાક (Ringan Sabji In Gujarati)
#GA4#Week4આખા રીંગણા નું શાક મારા ઘર માં બધા ને પસંદ છે.રીંગણા ખાવાથી ઘણા ફાયદા થાય છે.રીંગણા માં વધારે પડતુ વિટામિન સી હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે.રીંગણ નું નિયમિત સેવન કરવાથી શરીર માં રહેલું વધારે આયર્ન દૂર થાય છે. Veena Chavda -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
કટકી બટાકા નું શાક (Katki Bataka Shak Recipe In Gujarati)
#MAમાના હાથમાં તો કંઈક જાદુ જ હોય છે... ખબર નહીં આવી સ્વાદિષ્ટ રસોઈ કેમ થી બનતી હોય છે. આપણે ગમે એટલી ટ્રાય કરીએ તોપણ એના જેવી તો નથી જ બનતી છતાં પણ ટ્રાય કરતી રહું છું. પિયરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા.. જ્યારે પણ મમ્મી કટકી બટેટાનું શાક બનાવે એની સુગંધથી જ એટલે ભૂખ લાગી જાય કે વાત ના પૂછો... Miss you maa ❤️ @Darshcook_29046696Darshna Pandya -
આખી ડુંગળી નું પંજાબી શાક
#ડીનર હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું.આખી ડુંગળી નું પંજાબી શાક.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ફેમિલી ને આ શાક ખૂબ જ પસંદ આવ્યું.આશા રાખું તમને પસંદ આવશે.તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
રતાળુ નું શાક
#લોકડાઉનહાય ફ્રેન્ડ્સ રામનવમી નજીક છે તો રતાળુ તો ઇઝીલી મળી જતા હોય છે તો ચાલો આપણે રામ નવમી સ્પેશિયલ શાક બનાવિશું જે ખૂબ જલદીથી બની જાય છે અને lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં બધી સામગ્રીથી મળી જાય તેવી સામગ્રી માંથી બનતી ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી રતાળુ નું શાક બનાવવાની ટ્રાય કરીએ. Mayuri Unadkat -
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
આખા મગની ખીચડી દહીં સાથે
#હેલ્થી#india#GHઆખા મગ ની ખીચડી કે જે ભરપુર પ્રોટીન યુક્ત હોય છે ન દહી કે જે વિટામીન સી યુક્ત હોય છે. જે ખાલી એક જમી લેવામાં આવે તો આપણને કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન બધું જ મળી જાય છે. Mita Mer -
દહીં વાળા મગ
#લીલીમગ ખુબ પ્રોટીન થી ભરપૂર હોય છે મારાં ઘરે તો બુધવારે મગ અચૂક બને. આજે દહીં વાળા ખાટાં મગ બનાવ્યા છે. Daxita Shah -
આખા રીંગણનું શાક (Ringan Shak Recipe in Gujarati)
ઘરમાં બધાને ખૂબ જ ભાવે.. ખાસ કરી શિયાળામાં રીંગણનું શાક, રોટલો ને છાસ હોય તો તો જલસો જ પડી જાય. Dr. Pushpa Dixit -
-
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
-
સેવ ટામેટાનું શાક (Sev Tamatar Nu Shak)
સેવ ટામેટાનું શાક સૌરાષ્ટ્ર માં ખુબ જ બને.. આજે મેં હોટલ સ્ટાઈલ સેવ ટામેટાનું શાક બનાવ્યું છે..અમારે સુરેન્દ્રનગર નાં રેસ્ટોરન્ટ માં પરોઠા શાક ખાવા માટે ભીડ ઉમટી પડે.. એમાં ઢોકળી નું શાક,સેવટામેટા નું શાક બહું જ સરસ હોય છે.. Sunita Vaghela -
-
-
આખા કાંદા નુ શાક (Stuffed Onion Shak recipe in Gujarati)
આજે મે આખા કાંદા નુ શાક બનાવ્યુ છે Arti Desai -
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
વધારેલી ખીચડી અને કઢી
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છે વધારેલી ખીચડી અને કઢી.તે ગુજરાતી ઓની ફેવરિટ હોય છે.અને તે પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
-
ટોપરા અને સીંગની ચટણી
#ચટણી આજે હું લઈને આવી છું ટોપરા અને સીંગની ચટણી ઢોસા કે ઈડલી માં વાપરતી હોય છે.જે ટેસ્ટી હોય છે તમે પણ ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ