રીંગણ બટાટા નુ શાક

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225

રીંગણ બટાટા નુ શાક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરીંગણા
  2. 3-4બટાટા
  3. થોડી કોથમરી
  4. 2-3 ચમચીલાલ મરચું પાવડર
  5. 2-3 ચમચીધાણાજીરૂ પાવડર
  6. અડધી ચમચી હળદર
  7. 2 ચમચીગોળ
  8. ચપટીહીંગ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને વચ્ચે કાપા પાડી સુધારી લ્યો પછી બટાકા ના વચ્ચે થી કાપા કરી લ્યો

  2. 2

    પછી કુકર માં તેલ ગરમ થઇ જાય એટલે પહેલા હીંગ અને હળદર નાખો પછી બટાકા ને રીંગણ નાખી ને મસાલો કરી લ્યો

  3. 3

    થોડું પાણી અને ગોળ નાખી ને થોડી કોથમરી નાખી દયો ને પછી ધીમા તાપે ચડવા દે

  4. 4

    એક પ્લેટમાં ગરમા ગરમા સવૅ કરો

  5. 5

  6. 6

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

ટિપ્પણીઓ

Similar Recipes