હરિયાળી પુલાવ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

#માસ્ટરક્લાસ

શેર કરો

ઘટકો

30 મિનિટ
1 સર્વ
  1. 4 ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  2. 1/2 કપરાઈસ
  3. 2 ટેબલ સ્પૂનઘી
  4. 1 ટીસ્પૂનગરમ મસાલો
  5. 1 ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  6. 1 ટીસ્પૂનધાણા પાઉડર
  7. નમક સ્વાદ અનુસાર
  8. 1/2 ટીસ્પૂનબ્લેક નમક
  9. 2 ટેબલ સ્પૂનડુંગળી ચોપ કરેલ
  10. 2 ટેબલ સ્પૂનટોમેટો ચોપ કરેલ
  11. 2 ટેબલ સ્પૂનગ્રીન બેલ પેપર ચોરસ કાપેલ
  12. 1 ટીસ્પૂનલસણ ચોપ કરેલ
  13. 1 ટીસ્પૂનઆદુ
  14. 1 ટીસ્પૂનગ્રીન ચીલી
  15. 1 ટેબલ સ્પૂનધાણા ફ્રેશ કાપેલા
  16. 1 ટેબલ સ્પૂનફુદીનો ફ્રેશ કાપેલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરીને તેમાં રાઈસ બોયલ કરવા તેને 10 મિનિટ સુધી જ કૂક કરવા પુરે પૂરા કૂક ના કરવા. અને તેમાં બોયલ કરતા વખતે ઓઇલ નાખવું જેથી ચોંટી પણ ના જઈ.

  2. 2

    હવે રાઈસ બોયલ થઈ જાય એટલે તેને ઠંડા પાણી થી ઠંડા કરીને થોડી વાર રાખી મૂકવું જેથી રાઈસ માંથી પાણી નીકળી જાય અને સૂકા પણ થઈ જાય.

  3. 3

    હવે એક પેન મા ઘી લઈ ને તેમાં આદું અને લસણ નાખીને સતાળવું.

  4. 4

    હવે તેમાં ડુંગળી અને ગ્રીન ચીલી એડ કરીને તેને સતાડવું.

  5. 5

    હવે ત્યાર બાદ તેમાં બેલ પેપર અને ટોમેટો એડ કરવા અને તેને બરાબર સતાડવા.

  6. 6

    હવે તેમાં ગ્રીન ચટણી એડ કરવી અને બધા મસાલા પણ સાથે જ એડ કરવા.

  7. 7

    હવે તેને બરાબર બધું વેજિટેબલ માં મિક્સ કરવું.

  8. 8

    હવે તેમાં બોયલ કરેલા રાઈસ ને એડ કરવા અને સાથે ધાણા અને ફુદીનો પણ એડ કરવા.અને બરાબર મિક્સ કરવું.

  9. 9

    હવે તેમાં બ્લેક નમક એડ કરવું અને તેને બરાબર મિક્સ કરવું.

  10. 10

    હવે રેડી છે મસાલા હરિયાળી પુલાવ તેને તમે રાયતું અથવા આચાર સાથે પણ સર્વ કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes