ફરાળી ઉત્તપમ

Heen
Heen @cook_19343644

#માસ્ટરક્લાસ
જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે બહુ ઓછી વાનગીઓ બનતી હોય છે.આ અગિયારસ મૈં એક નવી વાનગી ટ્રાય કરી, ફરાળી ઉત્તપમ.ખરેખર આ ઉત્તપમ ખાઈ ને કોઈ ન કહી શકે કે આ અેક ફરાળી વાનગી છે.સ્વાદ માં પણ ખૂબજ સરસ અને ઓછા તેલમાં બનતી આ રેસિપી એક વાર જરૂર ટ્રાય કરજો.

ફરાળી ઉત્તપમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માસ્ટરક્લાસ
જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે બહુ ઓછી વાનગીઓ બનતી હોય છે.આ અગિયારસ મૈં એક નવી વાનગી ટ્રાય કરી, ફરાળી ઉત્તપમ.ખરેખર આ ઉત્તપમ ખાઈ ને કોઈ ન કહી શકે કે આ અેક ફરાળી વાનગી છે.સ્વાદ માં પણ ખૂબજ સરસ અને ઓછા તેલમાં બનતી આ રેસિપી એક વાર જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ મોરૈયો
  2. ૧ કપ દહીં અથવા છાશ
  3. ૧/૨ કપ ચોપડ ગાજર
  4. ૧/૨ કપ ચોપડ કેપ્સીકમ
  5. ૧/૨ ચમચી લીલું મરચું
  6. ૧/૨ ચમચી લાલ મરચું
  7. ૧/૨ કપ ચોપડ ટમેટું
  8. ધાણા ગાર્નિશ માટે
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને મિક્સરમાં પીસી લો.

  2. 2

    હવે મોરૈયા માં દહીં અને જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો.બેટર બહુ પતલુ ન કરવું.

  3. 3

    બેટર ને ૧૫ મીનીટ માટે સાઈડ પર મૂકી દો.

  4. 4

    હવે બેટર માં બધા મસાલા મિક્સ કરી લો.

  5. 5

    હવે પેન ગરમ મૂકી તેમાં ઉત્તપમ તૈયાર કરો અને જરૂર મુજબ તેલ નાખો.

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ ઉત્તપમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heen
Heen @cook_19343644
પર

ટિપ્પણીઓ

Similar Recipes