સેઝવાન રાઈસ

Shital Bhanushali @cook_17754996
#૨૦૧૯
આજે મે બનાવયા છે સેઝવાન રાઈસ.જે જટપટ બની જાય છે ને મારા અને મારા પરીવાર ની મોસટ પસંદગી ની વાનગી છે.
સેઝવાન રાઈસ
#૨૦૧૯
આજે મે બનાવયા છે સેઝવાન રાઈસ.જે જટપટ બની જાય છે ને મારા અને મારા પરીવાર ની મોસટ પસંદગી ની વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ને ઘોય ને અડધી કલાક પલાળી રાખવા.પછી ચપટી મીઠું ને જરા તેલ નાખીને કડક પકાવવા.બધા વેજ. ને ઝીણા સમારી લેવા.
- 2
તયાર બાદ ચોખા ને ઓસાવી ને માથે ઠંડુ પાણી નાખી ને છુટા કરવા.હવે એક પેન મા તેલ મુકી ને હીંગ મુકીને ને તેમા લસણ ને ડુંગળી સાતળવુ.
- 3
૨,૩ મિનિટ બાદ તેમા સમારેલા વેજ.નાખી ને સાતળવા.આદુ ક્શ કરી ને નાખવુ.૩,૪ મિનિટ સુધી સાતળવુ.પછી તેમા ૩થી૪ ચમચી સેઝવાન સોસ નાખી ને ૧ મિનિટ સુધી સાતળવુ.
- 4
પછી તેમા રાઈસ નાખી ને મિકસ કરવુ.પછી ગા્નિસ કરી ને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
🌹"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"🌹
💐આજે હું તમારા માટે લઈને આવી છું એક"કાઠીયાવાડી સેઝવાન રાઈસ"જેમાં મેં કાઠીયાવાડી રાઈસને, ચાઈનીઝ સેઝવાન રાઈસ નો ટચ આપ્યો છે જેમાં ઇન્ડિયન મસાલા અને ચાઈનીઝ સેઝવાન સોસ મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
-
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
અપેચુરીયન
#ફયુઝનમનચુરીયન જે એક ચાઈનીઝ ડીશ છે.અને અપમ આપણા મદ્ાસ ની એટલે કે ચૈનઈ ની ડીશ છે તો બંને ને કમ્બાઈન્ડ કરી ને મે આજે એક ફયુઝન ડીશ બનાવી છે.ચૈનઈ ટુ ચાઈના અપેચુરીયન.જે ખૂબજ ટેસ્ટી ને ચટાકેદાર વાનગી બની છે.જે હેલ્થી ને પોષટીક તો ખરી જ ને બાળકો ની તો પિ્ય વાનગી. Shital Bhanushali -
-
વેજ સેઝવાન ફા્ઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2#RICEરાઇસ એ લંચ અને ડીનર બંને મા સવઁ કરી શકાય તેવી ડીશ છે. બીરયાની પુલાવ ઘણી બધી રીતે બનાવી ને પે્ઝનટ કરી શકાય. સરળતા થી બની જતા હોય તેવા વેજ સેઝવાન ફા્ઈડ રાઇસ મે અહીં બનાવ્યો છે. mrunali thaker vayeda -
સેઝવાન વેજ પુલાવ
#ઇબુક૧#૩૯#સેઝવાન વેજ પુલાવ બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ સ્પાઇસી ઠંડી માં ગરમાવો આવી જાય છે વધારે સ્પાઇસી ના ફાવે તો સાથે દહીં સવૅ કરો તોપણ સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
બાજરી પીઝા ટીકી
#લીલીઆજે મે લીલો બાજરી નો લોટ ને શિયાળા મા તાજા મળતા શાકભાજી નો ઉપયોગ કરી નયુ ને ટેસ્ટી વાનગી બનાવી છે જે હવે મારા બાળકો ની ફેવરેટ વાનગી બની છે.સાથે પોષટીક ને પીઝા ને ટકર આપે એવી... Shital Bhanushali -
સપાઈસી દમઆલુ
#તીખીમારા ઘર ના બઘા ને તીખુ બોવ ભાવે એટલે મે તીખી સપॅઘા ને ધ્યાન મા રાખી ને સપાઈસી દમઆલુ બનાવયા છે.જે ખૂબજ ટેસ્ટી ને રેસ્ટોરન્ટ જેવા બનયા.તો જરૂર થી ટા્ય કરવા જેવા... Shital Bhanushali -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
પનીર ફાઇડ રાઈસ
#૨૦૧૯બાળકો અને મોટા ઓ ને ભાવે એવી પનીર ફાઇડ રાઈસ ની રીત અહીં રજૂ કરી છે. Rupal Gandhi -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
કર્ડ રાઈસ પનીર પકોડા
#મિલકીમે કયાક વાચયુ હતુ કે સત્રી ઓ મા વિટામિન ૧૨ ની ઉણપ હોય તો તેને દૂર કરવા ભાત ને દહીં મા પલાળી ને રાતે ફી્જ મા રાખી ને સવારે ખાવાથી ખૂબજ ફાયદો થાય છે તો આજે મે # મિલકી ને અનુરૂપ કેલ્શિયમ થી ભરપૂર એવા દહીં ને પનીર નો ઉપયોગ કરી ને ટેસ્ટી પકોડા બનાવયા.જે ખાવા મા ખૂબજ ટેસ્ટી ને હેલ્થી... ને ગમે તયારે ખાય શકાય તેવા.. Shital Bhanushali -
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ચીઝ સેઝવાન ફ્રેન્કી
આજે મે ચીઝ સેઝવાન ફ્રેન્કી બનાવી છે જેમાં રોટલી મે મેંદા ના બદલે ઘઉં ની બનાવી છે. જે હેલ્ધી અને પચવામા પણ સારી છે. સ્ટ્રીટ સ્ટાઈલ ચીઝ સેઝવાન ફ્રેન્કી તમે પણ જરીર થી ટ્રાય કરજો.#goldenapron3#week5#wrap Sachi Sanket Naik -
-
તવા પુલાવ
#ડિનરતવા પુલાવ મુંબઈ ની પ્રખ્યાત સ્ટ્રીટ વાનગી છે. જે બનાવવામાં ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. ખુબ ઝડપથી બની જાય છે. Disha Prashant Chavda -
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujaratiઅણધાર્યા મહેમાનો ના સત્કાર માટેનો બેસ્ટ ઓપ્શન એટલે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસ સાથે બાસમતી રાઈસ ના કોમ્બિનેશન થી બનેલ સેઝવાન રાઇસ... Ranjan Kacha -
હરીયાલી દાલ કી દુલ્હન
#૨૦૧૯આમ તો હુ એમ. બી. એ. ની સ્ટુડન્ટ છુ. પણ કુકીંગ મા પણ મને બોવ રસ છે. એટલે જયારે ટાઇમ મળે એટલે કાઈક નયુ ટા્ય કરુ છું. તો આજે મે માસ્ટર સેફ ના શો મા જોયેલ વાનગી ને ઇનોવેટીવ કરી ને બનાવી છે. આશા છે. તમને ગમશે... Prarthana Kanakhara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11265874
ટિપ્પણીઓ