રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો ચોખા અને બન્ને દાળ ને ધોઈ અને ૪ થી ૫ કલાક સુધી પલાળી રાખી હવે તેનું પાણી નિતારી લો પછી તેને ક્રશ કરીને લો તેમાં લીલાં મરચાં અને આદું પણ પીસી લો
- 2
હવે ખીરું તૈયાર કરો તેમાં બધા મસાલા કરો
- 3
હવે તેલ ગરમ કરો તેમાં ખીરા રેડી દો અને ધૂસકા તૈયાર કરો તેને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11282915
ટિપ્પણીઓ