માકુટી (બિહારી ડેઝર્ટ)

માકુટી (બિહારી ડેઝર્ટ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની મોગર દાળ અને ચોખા ને ધોઈને પલાળી લો. અને ગેસ ચાલુ કરીને કૂકરમાં જરૂરી પાણી લઈને 2 સીટી થાય ત્યાં સુધી દાળ ચોખાને બફાવવા દો. પછી ગેસ બંધ કરી દો. અને કુકર ઠંડુ થવા દો
- 2
બાફેલા દાળ ચોખાને મિક્સર જારમાં નાખીને પેસ્ટ બનાવી લો.
- 3
હવે ફરીથી ગેસ ચાલુ કરી ને એક નોનસ્ટિક પેન માં દૂધને ઉકળવા મુકો. દૂધને 1 ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો.
- 4
ત્યારબાદ ઉકળતા દૂધમાં દાળ ચોખાની પેસ્ટ નાખીને બરાબર હલાવીને મીક્સ કરી લો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો એટલે તળિયે દાળ ચોખાની પેસ્ટ ચોંટી ના જાય.
- 5
ત્યારબાદ તેમાં ખાંડ અને ઈલાયચી પાવડર નાખીને મીક્સ કરો અને ખાંડ નું પાણી બળે ત્યાં સુધી ઉકળવા દો. બદામ ની કતરણ ઉમેરો. બહુ ઘટ્ટ નથી કરવાનું. ઠંડુ થયા પછી થોડુ ઘટ્ટ થઈ જશે.
- 6
તૈયાર છે બિહારી ડેઝર્ટ.. Makuti... તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઠેકુઆ
#goldenapron2#week 12#Bihar, zarkhandઆ રેસીપી બિહાર ની ટ્રેડિશનલ રેસીપી છે, ત્યાં છઠ્ઠ પૂજા માં ખાસ બનાવવા મા આવે છે। R M Lohani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ