પોટેટો ધુસ્કા
#goldenapron2
# week૧૨
#Bihar jarkhand
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે ચોખા અને બન્ને દાળ ધોઈ ને ૭થી૮ કલાક પલાળી રાખો.ત્યાર બાદ તેને મિકચરમાં ક્ર શ કરવું.અને નિમક નાખી ૫ કલાક ઢાંકી રાખો.
- 2
ત્યાં બાદ આપડે ૨ ચમચી તેલ મૂકો.તેમાં જીરું નાખો અને ત્યાર બાદ તેને ખીરામાં નાખો અને બધા મસાલા કરો.અને ટમેટું સમરી નાખો.
- 3
હવે ખીરામાંથી ધુક્કા બટેટા નાખી ગરમ તેલ માં ભજીયાની જેમ તદી લો.
- 4
હવે તેને સર્વીગ પ્લેટ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધુસ્કા
#goldenapron2#Bihar/jharkhandધુસ્કા એ ઝારખંડ રાજ્યમાં ખવાતી ડીશ છે.ઝારખંડ રાજ્ય નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.બટાકાની રસવાળુ શાક અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11369365
ટિપ્પણીઓ