રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધુ વેજીટેબલ સમારી લો
- 2
ત્યારબાદ બધું વેજીટેબલ ખીરાની અંદર એડ કરો હવે તેને એકદમ મિક્સ કરો
- 3
ત્યારબાદ અપમ બનાવવા માટેની પેન લઇ લો અને તેમાં તેલ લગાવો અને ગેસ ઉપર તપાવી લો
- 4
ત્યારબાદ દરેક ખાનામાં એક એક ચમચી બેટર એડ કરો
- 5
અંદાજે ધીમા તાપ પર બે મિનિટ માટે તેને રહેવા દો ત્યારબાદ તેને પલટાવી લો અને ફરીથી તેના ઉપર તેલ લગાવો
- 6
પછી તેને ધીમા તાપ પર એકદમ કરકરા બનાવો
- 7
તો તૈયાર છે કેરેલા સ્પેશિયલ અપમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો ઉત્તપમ જૈન
#RB8#week8# ટોમેટો ઉત્તપમ ટોમેટો ઉત્તપમ સાઉથની બેસ્ટ વાનગી છે જે પચવામાં હલકી અને બનાવવામાં સરળ છે ઓછી વસ્તુ માંથી બને છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
-
-
-
વેજ ઉત્તપમ (Veg. Uttapam Recipe In Gujarati)
Challenge breakfast 🥞 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
# વિકમીલ# સ્ટીમ.. ફ્રાય#પોસ્ટ ૫# માઇઇબુક#પોસ્ટ ૨૫ Manisha Hathi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11287736
ટિપ્પણીઓ