રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણ કેપ્સિકમ લો તેમાંથી બીયા કાઢી લો.
- 2
3 બાફેલા બટાકા ક્રશ કરો. પછી મરચું, મીઠું, ગરમ મસાલો હળદર,ખાંડ, લીંબુ,કોથમીર લીલા મરચાની પેસ્ટ મિક્સ કરી દો પછી એને સરખું ભેળવી દો
- 3
પછી કેપ્સીકમ માં એક સરખો મસાલો ભરી દો
- 4
કેપ્સીકમ મોટા હોય તો વચ્ચેથી બે ભાગ કરી દેવા.
- 5
કડાઈમાં બે ચમચી તેલ લો.તેલ ગરમ થઈ જાય પછી તેમાં હિંગ નાખી દો.પછી કેપ્સિકમને ગોઠવી દો પછી કડાઈ ઉપર થાળી મૂકી થોડું પાણી મૂકી ચડવા દો વચ્ચે વચ્ચે થોડીવાર હલાવતા રહેવું. દસ મિનિટ ચડવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11085595
ટિપ્પણીઓ