ખીચડી નાં થેપલા

Sonal Ganatra
Sonal Ganatra @cook_17258721

બાળકો જ્યારે ખીચડી નો ખાય તો ખીચડી ના થેપલા
#નાસ્તો

ખીચડી નાં થેપલા

બાળકો જ્યારે ખીચડી નો ખાય તો ખીચડી ના થેપલા
#નાસ્તો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલખીચડી વધેલી
  2. 50 ગ્રામતેલ
  3. 100 ગ્રામઘઉંનો લોટ
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીમરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીછૂંદો
  9. 1લીલુ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં ખીચડી અને બધો મસાલો કરી લોટ બાંધી લેવું

  2. 2

    હા ધ્યાન રાખવું લોટ બાંધીને તરત થેપલા કરવા કરવા,ચા સાથે કે છુંદા અને મરચાં સાથે શવૅ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Ganatra
Sonal Ganatra @cook_17258721
પર

ટિપ્પણીઓ

Similar Recipes