મસાલા ચાવલ ફરે

Ami Gajjar
Ami Gajjar @123456yami
Ahemdabad
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખા નો લોટ
  2. ૨ ચપટી ખવાનો સોડા
  3. મીઠું જરૂર મુજબ
  4. અડઘી ચમચી હળદર
  5. લોટ બાધવા પાણી
  6. ૧ તપેલી પાણી ફરે ઉકાડવા
  7. લસણ ની ૪ થી ૫ કડી
  8. વઘાર માટે
  9. ૧ ચમચી તલ
  10. અડધી ચમચી રાય
  11. અડધી ચમચી જીરું
  12. ૫ થી ૬ લીમડાના પાંદડાં
  13. અડધી ચમચી લાલ મરચું
  14. ૨ ચમચી તેલ
  15. સાથે
  16. ચા
  17. ઉપર થી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા નો લોટ લઈ તેમા સોડા,હળદર,મીઠું નાંખી લોટ બાધી લેવો.લોટ ને ૨૦ મિનિટ ઢાંકી લેવો.

  2. 2

    હવે એક તપેલી માં પાણી ગરમ કરવા મુકી દો ન તેમા લસણ ખાડી પાણી માં નાંખી ઉકડવા દો પછી લોટ લઈ તેને હાથ થી શેપ આપી બઘા ન ઉકડતા પાણી માં નાંખી દો.૧૦ થી ૨૦ મિનિટ ઢાંકી ને ઉકટવા દો.

  3. 3

    હવે ચારણી માં કાઢી પાણી ની કાઢી લો પછી એક પેન માં તેલ લઈ તેમા તલ,રાય,જીરું,લીમડાના પાંદડાં નાંખી વઘાર કરી ફરે નાંખી ઉપર થી મરચું નાંખી હલાવી લો.

  4. 4

    ચા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ (2)

Pinky Jain
Pinky Jain @cook_19815099
આને ઢોકળાના કુકરમાં સ્ટિમ કરવા હોય તો કરી શકાય???

Similar Recipes