રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો, દહીં, મીઠું ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી ઈડલી નું બેટર તૈયાર કરી ૧/૨ કલાક માટે રેસ્ટ આપો જેથી રવો સરસ પલળી ને સોફ્ટ થઈ જશે.
- 2
હવે ઈડલી સ્ટેન્ડ માં પાણી ગરમ કરવા મુકી બેટર માં ઉપર જણાવેલા વેજીટેબલ્સ એડ કરી સરસ મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી અડદની દાળ અને મીઠા લીમડાના પાન નાખી હિંગ ઉમેરી આ વઘાર બેટર માં એડ કરી મિક્સ કરી લેવું. હવે ૩થી૪ ચમચા બેટર એક તપેલીમાં લઈ ઉપર ચપટી સોડા અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઈડલી સ્ટેન્ડ માં બેટર સેટ કરી ૧૦ થી ૧૫ મિનિટ માટે વરાળે બાફી લો.
- 3
કોકોનટ ચટની માટે લીલું છીણેલું નાળિયેર, લીલા મરચાં, મીઠું, દહીં, કોથમીર, આદુ, એડ કરી ક્રશ કરી ને એક બાઉલમાં કાઢી લો ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર અડદની દાળ, મીઠા લીમડાના પાન,લાલ મરચું ઉમેરીને ચટની નો વઘાર કરો.
- 4
ગરમાગરમ ઈડલી કોકોનટ ચટની અથવા કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
મેંદુવડા સાંભાર વીથ ચટણી
#લીલીપીળીફેન્ડસ, મેંદુવડા સાઉથ ઈન્ડીયન ડીસ છે. તીખા તમતમતા સાંભાર સાથે મેંદુ વડા અને ચણાની દાળની ગ્રીન ચટણી. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક ઉત્તમ ઓપ્શન છે. asharamparia -
-
-
-
-
-
-
-
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
-
-
-
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
-
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
ગ્રીન પીસ ઉપમા
#કાંદાલસણફ્રેન્ડ્સ, ઉપમા અને સુપ સિમ્પલ છતાં હેલ્ધી કોમ્બિનેશન છે . મેં અહીં લીલા વટાણા ઉમેરી હેલ્ધી ઉપમા તૈયાર કરી ટોમેટો- બીટ ના સુપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી
#બ્રેકફાસ્ટસવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે. VANDANA THAKAR
More Recipes
ટિપ્પણીઓ