રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
ત્રણેય લોટ મિક્સ કરી તેમાં ઉપરની બધી સામગ્રી નાખો દુધી,ભાત,ગરમ મસાલો, હળદર, નિમક ખાંડ મેથીની ભાજી,કોથમીર,તેલ,લાલ મરચા પાવડર બધું મિક્સ કરો
- 3
મિક્સ કરી લોટ બંધો તેમાંથી નાના નાના મુઠીયા વાળો
- 4
ચારણી અથવા ઢોકળીયામાં બાફવા મુકો બફાઈ જાય પછી તેને બાફેલા અથવા વઘારી ને સવૅ કરી શકાય તે સવારે નાસ્તામાં ચા અથવા દૂધ સાથે લઈ શકાય તેમજ અથાણા સાથે પણ લઈ શકાય
- 5
વધારવા હોય તો આ રીતે પ્રોસેસ કરવી બાફેલા ઢોકળા નાના પીસ કરવા
- 6
સૌપ્રથમ થોડું તેલ મૂકી તેમાં રાઈ હિંગ ઝીણા સમારેલા મરચા લીમડો અડધી ચમચી તલ મૂકી ઢોકળા નાખવા તેમાં ખાંડ,ગરમ મસાલો થોડું લીંબુ,લાલ મરચા પાઉડર,નિમક,ચપટી હળદર નાખી મિકસ કરવું થોડીવાર ધીમા તાપે ક્રિસ્પી થવા દેવું ત્યારબાદ ગરમ ગરમ સર્વ કરો ઈચ્છા મુજબ ઉપર કોથમીર સેવ નાખી શકાય
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
વેજ ફ્રેન્કી
#ઇબુક૧#૩૭#વેજ ફ્રેન્કી સાંજના સમયે નાની ભૂખ લાગે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ