બૅકફાસટ રેસીપી

Rinku Lakhani
Rinku Lakhani @cook_17494139

વોલનટ‌ સેન્ડવીચ #ઇબુક૧

બૅકફાસટ રેસીપી

વોલનટ‌ સેન્ડવીચ #ઇબુક૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ કોઇ પણ
  2. અખરોટ ૭/૮ નં ગ
  3. ૧ ટમેટો
  4. ૧કાકડી
  5. મરી ૧/૨ચમચી
  6. ચમચી ટોમેટો કેચઅપ ૧
  7. ૨નંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બોલ મા મયોનીસ લેવાનું.

  2. 2

    તેમાં સોસ અધ કચરા અખરોટ સોસ મરી બધું મિક્સ કરવું.

  3. 3

    બ્રેડ ની સ્લાઈસ પર આ પેસ્ટ લગાવી. ત્યાર બાદ તેમાં કાકડી ટોમેટો એડ કરવા.ઉપર થી મરી એડ કરવું હોય તો કરાય.

  4. 4

    અખરોટ સવાર ના લેવાથી બોડી માટે ખૂબ જ જરૂરી છે.તેમાં કેટલા ગુણ રહેલા છે.આ હેલ્થ માટે સારો બ્રેક ફાસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Lakhani
Rinku Lakhani @cook_17494139
પર

ટિપ્પણીઓ

Similar Recipes