રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બીટરૂટ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. ૧ ટેબલસ્પૂન ઘી
  4. ૭-૮ કાજુ
  5. ૭-૮ બદામ
  6. ૭-૮ પીસ્તા
  7. ૧/૨ ટીસ્પૂન ઈલાયચી, જાયફળ પાવડર
  8. ૧ ટીસ્પૂન ચારોળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બીટ ને છોલી તેનું છીણ કરવું. એક કડાઈમાં ઘી ગરમ કરી, તેમાં બીટનું છીણ નાંખી, ૩-૪ મિનિટ સાંતળવું.

  2. 2

    બીજી બાજુ એક તપેલીમાં દૂધ ઊકળવા મુકવું. દૂધ થોડું ઊકળે પછી તેમાં બીટનું છીણ નાંખવું. છીણ બરાબર બફાય એટલે તેમાં ખાંડ નાંખવી.

  3. 3

    દૂધ ઊકળે અને ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી અને જાયફળનો પાવડર તથા કાજુ, બદામ, પીસ્તાની કતરી અને ચારોળી નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

ટિપ્પણીઓ

Similar Recipes