ખજૂર બિસ્કીટ કટ્સ

bijal patel
bijal patel @cook_17651165

#સંક્રાંતિ

શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામખજુર
  2. 1પેકેટ મેરી બિસ્કીટ
  3. 1 ટેબલ સ્પૂનઘી
  4. ગાર્નિશીંગ માટે ટોપરાનીછીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર શેકીને એકદમ એક રસ મિક્સ કરી દો હવે ઠંડુ થાય એટલે તેને બરાબર મસળીને તેમાંથી નાની નાની થેપલી જેવી રોટલી વણો હવે ખજૂર ની રોટલી બિસ્કીટ રોટલી બિસ્કીટ રોટલી એ રીતે લેયર કરો તેને ગોળ ફરતે ખજૂર ના મિશ્રણ થી બધું જ પેક કરો થોડીવાર સેટ થવા માટે સાઈડ પર રાખો પછી તેને પીઝા કટરની મદદથી ચાર ભાગમાં કટ કરો તૈયાર છે એકદમ એટ્રેક્ટિવ અને ડીલીસીયસ હેલ્ધી અને ટેસ્ટી એવા ખજુર બિસ્કીટ કટ્સ.

  2. 2

    ઉપર ટોપરાની છીણ થી ગાનિઁશ કરવું હોય તો તેમ પણ કરી શકાય.

  3. 3

    કાજુ બદામ અને સિંગ ઉપર ખજૂરનું લેયર કરીને ખજૂર ચોકલેટ પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
bijal patel
bijal patel @cook_17651165
પર

Similar Recipes