ખજૂર બિસ્કિટ સેન્ડવિચ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ
#સંક્રાંતિ

ખજૂર બિસ્કિટ સેન્ડવિચ

સંક્રાતિ માં ખજૂર,સીંગ,તલબહુંજ ખવાય છે.તો સંક્રાંતિ મા બનાવો ખજૂરસેન્ડવિચ
#સંક્રાંતિ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 1પેકેટ મેરી બિસ્કિટ
  3. 1/2વાટકી કોપરાનો ભુકો
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂરના ઠળિયા કાઢી ખજૂરને મિકસરમાં પીસી લો,કડાઇમાં બે ચમચી ઘી લઈ ખજૂરસાંતળવું.એકરસ થઈજાય પછી કોપરાનું ખમણ નાંખી હલાવવું.

  2. 2

    થોડું ઠરે પછી ગોળ થેપી મેરી બિસ્કિટ મુકવું આમ છ-સાત લેયર કરવા,પછી ઉપરટોપરાનો ભુકાભભરાવીી રોલ વાળી સેટ કરવું

  3. 3

    સેટ થાય પછી છરીથી કાપા પાડી ડબ્બામાં ભરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes