દાળ તડકા

Geeta Sahitya
Geeta Sahitya @cook_19954157

#ક્લબ

દાળ તડકા

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ મગની દાળ
  2. ૧ ટીસ્પૂન હળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ ટીસ્પૂન જીરુ
  5. તેલ જરુર મુજબ
  6. ૧ ટીસ્પૂન આમચૂર પાવડર
  7. ૧ ટીસ્પૂન લાલ મરચું
  8. કોથીમર
  9. પાણી જરૂર મુજબ
  10. સૂકા લાલ મરચા
  11. ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ ની દાળ ધોઈ ને પલાળી રાખો.

  2. 2

    હવે કુકર માં દાળ નાખી પાણી નાખી હળદર અને મીઠું નાખી ૩ સિટી વાગે ત્યાં સુધી બાફવા મૂકો.

  3. 3

    હવે બફાઈ જાય બાદ થોડું પાણી નાખી બ્લેન્દ કરો અને ચડવા દો. હવે કધાઈ માં તેલ લઇ જીરુ અને સૂકા લાલ મરચા તતડાવી લો.

  4. 4

    હવે બાઉલ મા દાળ લઇ તેના પર જીરુ નાખી લાલ મરચું, આમચૂર,ગરમ મસાલો, કોથમીર ભભરાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Sahitya
Geeta Sahitya @cook_19954157
પર

ટિપ્પણીઓ

Similar Recipes