બિહારી ચાવલ કે ફ્લોર પીઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિહારી પીઠા બનાવવા માટે ચોખાના લોટ ને પાણી નાખીને બાંધી લેવો ત્યારબાદ પલાળેલી દાળને લોયા માં થોડું તેલ નાખી વઘારેલી લેવી પછી તેને મિક્સરમાં પીસી લેવી
- 2
ત્યારબાદ બાંધેલા લોટને પૂરીની જેમ હાથેથી ગોળ કરી તેની અંદર ચણાની દાળનું પુરાણ ભરી લેવું પછી તેને શેપ આપી દેવો ત્યારબાદ તેને ટોકરીયા માં ની જેમ બાફી લેવા તૈયાર છે આપણા બિહારી પીઠા પછી તેને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાવલ કે ફરે
#goldenapron2#વીક 12#બિહારઆમ તો બિહાર માં ચવાલ ના ફરા પ્રખ્યાત છે. તેમાં આજ મસાલા અને પડ માં થોડો ફેરફાર કર્યો અને 1 હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો. જો તમે આ રીતે ફરા બનાવશો તો સહુ કોઈ તમને પૂછશે કે કેમ બનાયા તો ચાલો જોઈએ આપણે આ યુનિક રેસિપિ. Komal Dattani -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11389991
ટિપ્પણીઓ