બીટ લેમન રાઇસ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#રાઈસ
આ રાઇસ ને તમે લંચ બાેક્ષ અને ડીનર માં પણ ખાઇ શકાે અને સાથે રાયતું પણ લઇ શકાે છાે. બીટ અને લેમનનું કાેમ્બીનેસન ખૂબ જ સરસ લાગે છે અને શિયાળામાં તાે ખૂબ જ મજા આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. 1વાડકી રાંધેલા રાઇસ
  2. 2વાડકી છીણેલું બીટ
  3. 2માેટી ચમચી ઘી
  4. 1 નાની ચમચીરાઇ
  5. 8-10લીમડાના પાન
  6. ચપટીહીંગ
  7. 2નાના કાંદા સ્લાઇસ કરેલા
  8. 1 ચમચીલસણ
  9. 1 ચમચીઆદું મરચાની પેસ્ટ
  10. 2માેટી ચમચી લીંબુનાે રસ
  11. 1/2વાડકી ધાણાં
  12. 1 ચમચીહરદળ
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક માેટી કડાઇમાં ઘી મૂકી ગરમ થાય પછી રાઇ, હીંગ અને લીમડાના પાનથી વઘાર કરાે.

  2. 2

    એમા લસણ અને આદું મરચાની પેસ્ટ ઉમેરાે. પછી એમા કાંદા ઉમેરી થાેડીવાર ગાેલ્ડન બા્ઉન થવા દાે

  3. 3

    હવે બીટ ઉમેરી બરાબર થવા દાે, પછી હરદળ, મીઠું અને લીંબુ નાે રસ ઉમેરી બરાબર મીક્ષ કરી ૨-૩ મીનીટ માટે થવા દાે.

  4. 4

    એમા રાંધેલા રાઇસ ઉમેરી મીક્ષ કરી ઉપર થી ધાણાં નાંખી ગરમ ગરમ સવઁ કરાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes