બીટરૂટ રાઇસ,અને મસાલા દહીં

#goldenapron3
#week-9
#pzal-બિટરૂટ #મિલ્કી #દહીં
બીટ એ ખૂબ જ ઉપયોગી છે. તેમાં થી કૅલ્શિયમ, હિમોગ્લોબિન મળે છે.બીટ ને કાચું સલાડ માં ખાઈ શકાય છે. સ્વાદમાં સ્વીટ ટેસ્ટ ધરાવે છે. બીટ ના લાડુ,બીટ હલવો,વગેરે બનાવવી શકાય.સાથે દહીં છે તો કેલ્શિયમ પણ મળશે .. તો આજે આપણે જોઈએ બીટ રુટ રાઈસ,અને મસાલા દહીં ની રીત. બીજા ઘણા પોષક તત્વ છે. બીટ માં
.
બીટરૂટ રાઇસ,અને મસાલા દહીં
#goldenapron3
#week-9
#pzal-બિટરૂટ #મિલ્કી #દહીં
બીટ એ ખૂબ જ ઉપયોગી છે. તેમાં થી કૅલ્શિયમ, હિમોગ્લોબિન મળે છે.બીટ ને કાચું સલાડ માં ખાઈ શકાય છે. સ્વાદમાં સ્વીટ ટેસ્ટ ધરાવે છે. બીટ ના લાડુ,બીટ હલવો,વગેરે બનાવવી શકાય.સાથે દહીં છે તો કેલ્શિયમ પણ મળશે .. તો આજે આપણે જોઈએ બીટ રુટ રાઈસ,અને મસાલા દહીં ની રીત. બીજા ઘણા પોષક તત્વ છે. બીટ માં
.
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ધોઈ ને છાલ ઉતારી ને છીણી લો. બપોર ના બનાવેલા ભાત લો. ગેસ પર નોનસ્ટિક પેન માં તેલ નાખો. અને જીરું,આદુમરચા ની પેસ્ટ નાખો. 2 મિનિટ માટે સાંતળો. પછી તેમાં જરુર મુજબ મીઠું નાખો. અને ભાત નાખો.
- 2
હવે ભાત નાખી ને બરાબર મિક્સ કરો. અને લાલમરચુ પાવડર નાખો.પછી બરાબર હલાવો.
- 3
મસાલા દહીં માટે દહીં માં અર્ધું ટામેટું કટ કરી ને નાખો. મીઠું,અને ખાંડ નાખો. વઘાર માટે તેલ મૂકી ને તેમાજીરું,લસણ ની ચટણી નાખો. અને તેલ માં કકડાવો. પછી દહીં માં નાખો.તો આપણું મસાલા દહીં તૈયાર છે.
- 4
તો બીટ રાઈસ સ્વીટ ટેસ્ટ સાથે મસાલા દહીં એકદમ યોગ્ય બને છે. અને ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે...સ્વાદ પણ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિ ટરૂટ રાયતું
#goldenapron3#week_ 9#pzal_ward_ બીટ Goldenapron9માં બીટ ઘટક છે.તો આજે આપણે બિટ રૂટ ની રેસીપી જોઈ એ . જે હું મારી રીતે ઘર માં બનાવું છુ. બીટ હીમોગ્લોબિન માટે ખુબ જ સારું છે. અને સિઝન માં મળે ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બીટ નો જ્યુસ બનાવી ને પણ પીવો જોઈએ. તો બીટરૂટ રાયતું. Krishna Kholiya -
-
-
સુવા અને દૂધીનું રાયતું
#મિલ્કીઆપણા ભોજનમાં ફળો અને શાકભાજી ને દહીં માં ઉમેરી વિવિધ પ્રકારના રાયતા બનાવવામાં આવે છે. મેં બનાવ્યું છે દૂધી અને સુવાની ભાજીનું રાયતું. દહીં કેલ્શિયમ રીચ છે. અને દૂધી તથા સુવા પણ ગુણકારી છે. Bijal Thaker -
મિક્સ સલાડ
#goldenapron3#week 3#ઇબુક૧ સલાડ એ દરેક ઘરો માં બનતું હોય છે. સલાડ ખાવા જોઈએ જ.તેનો ઉપયોગ રોજિંદા જીવન માં ખાવા માં કરવો જોઈ. ફ્રૂટસલાડ,નટ સલાડ,મિક્સ વેજ,બ્રોકોલી,ગાજર,કાકડી,બીટ, મૂળા, દાડમ,દ્રાક્ષ કોબી,ટામેટા, મરચાં, વગેરે સલાડ માં બનાવી ને ખાવા જોઈ એ.તેનાથી શરીર ના ઘણાં ફાયદા છે. તો આજે મેં મિક્સ સલાડ બનાવ્યું છે . જે બધા ના ઘેર માં બનતું હોય છે. અને બધા ને ભાવતું હોઈ છે. Krishna Kholiya -
બીટ રાયતા(Beetroot raita recipe in gujarati)
#મિલ્કી#સવાર મા રોટલા સાથે બીટ રાયતા, અથવા સાંજ મા નાસ્તા મેથી ની પુરી સાથે ખુબ કેલ્શિયમ, હિમોગ્લોબિન માટે જરુરી ખોરાક છા Rashmi Adhvaryu -
બીટરૂટ ગાજર પુલાવ (Beetroot Carrot Pulao Recipe In Gujarati)
બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ ,મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રા માં હોય છે .બીટ માં મેગ્નેશિયમ ,સોડિયમ ,મેંગેનીઝ ,પોટેશિયમ ,વિટામિન સી જેવા પોષક તત્વો પણ હોય છે .બીટ ડાયજેસટિવ ફાઈબર નો ઉત્તમ સ્ત્રોત છે .બીટ માં એન્ટી -ઓક્સીડેન્ટ હોય છે જે આંખો નું તેજ વધારવા માટે અને સ્નાયુતંત્ર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે .શિયાળા માં બીટ ખુબ સારા મળે છે .બીટ ખાવા થી લોહી પણ શુદ્ધ થાય છે .#GA4#Week19Pulav Rekha Ramchandani -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#AM2મારાં કિડ્સ ને તો વઘારેલા ભાત બોવજ પ્રિય છે 😊. shital Ghaghada -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા
#goldenapron3 # week -9#pzal-વર્ડ-ઢોસા હેલ્ધી માં લઇ શકાય એવા રવા ઢોસા .અર્ધોકલાક રવા ને છાસ કે દહીં માં પલાળી ને ઇન્સ્ટન્ટ ઢોસા બનાવી શકાય છે. Krishna Kholiya -
દહીં ભીંડી નું શાક
#goldenapron3#week-10Pzal_વર્ડ-કર્ડ# માય લંચ હેલ્લો.. ફ્રેંડસ ..ગોલ્ડન અપ્રોન 10 માં કર્ડ માં મેં દહીં ભીંડી મસાલા શાક બનાવ્યું છે. દાળ ભાત સાથે સારું લાગે છે.અને ભીંડો તો બાળકો નો ફેવરેટ હોઈ જ છે તો આજે દહીંભીંડી બનાવ્યું છે. સાથે સાથે માય લંચ માં દાલભાત,શાક,રોટલી, ચોખા ની પાપડી, કોબીજ નું શાક ,બીટ નું રાયતું છે.પણ મુખ્ય ભીંડી દહીં મસાલા છે. Krishna Kholiya -
મસાલા દહી પુરી
#ઇબુક૧#36#સ્ટફડ મસાલા દહીં પુરી એ ખુબ જ લોકો નું પ્રિય ફાસ્ટ ફૂડ છે ખુબ જ સ્વાદિષ્ટ એવી આ રેસીપી એટલી જ જાણીતી પણ છે Varsha Karia I M Crazy About Cooking -
-
બીટરૂટ પનીર રાઈસ
#ચોખાબીટ આપણા સ્વાથ્ય માટે ખુબજ અગત્ય નું છે આથી જેમ બને એન એને આપણા ભોજન માં સમાવેશ કરવો જોઈએ બીટ નો ટેસ્ટ બધાને ભવતો નથી હોતો પણ જો આ રીતે બીટ ને બનાવીયે તો મોટા અને બાળકો બન્ને ને ભાવશે Kalpana Parmar -
-
બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWinter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ ની થોડી મેથડ થી બનાવી છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય. Ashlesha Vora -
-
દહીં પનીર કબાબ
#મિલ્કીઆ કબાબ દહીં અને પનીર નો ઉપયોગ કરીને બનાવાયા છે, જે એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. જેમાં બટાકા નો ઉપયોગ ફક્ત કબાબ ને આકાર અને બાઇન્ડિંગ મળી રહે તે માટે બહારનું પડ બનાવવા માટે કર્યો છે. અને અંદર નું પૂરણ દહીં નું કર્યું છે. Bijal Thaker -
સ્ટફ દહીં ભલ્લા ચાટ (Stuff Dahi Bhalla Chaat Recipe In Gujarati)
#PSચાટ મૂળ તો ઉતરપ્રદેશ ની વાનગી ગણાય છે... દહીં, વિવિધ ચટણી નો ઉપયોગ કરી ને બનાવતી દરેક વસ્તુ ચાટ માં ગણાય છે... પાણીપુરી, ભેળ, દહીં પૂરી, સમોસા...દહીં વડા, દહીં ભલ્લા... દહીં ભલ્લા મૂળ તો દાળ પલાળી ને બનાવતા હોઈ છે પણ આજે મેં દહીં ભલ્લા અલગ રીતે બટેટામાં ચણા ને સ્ટફ કરી ને બનાવ્યા છે. KALPA -
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
-
બીટ મિન્ટ રાઈસ (Beet Mint Rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ3ભારતીય ભોજન માં ભાત એ એક મહત્વ નું અંગ છે. ભારત ના દરેક રાજ્ય માં ભાત કોઈપણ રીતે ખવાય જ છે.લોહતત્વથી ભરપૂર બીટ ના અનેક ફાયદા છે તેમ છતાં ઘણાં લોકો ને તે અપ્રિય છે. મારા જ ઘર ની વાત કરું તો મારા નાના દીકરા નેજ બીટ નથી ભાવતું એટલે તે બીટ ના ફાયદા થી વંચિત ના રહે તે માટે હું અલગ રીતે બીટ નો ભોજન માં ઉપયોગ કરી કાઈ ને કાઈ બનાવતી રહું.આજે એક બહુ જ સરળ અને જલ્દી બનતા રાઈસ બનાવ્યા છે. ફુદીનો તેના સ્વાદ માં એક અલગ નવીનતા લાવે છે. Deepa Rupani -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
દહીં પૂરી
#EB#PS પાણી પૂરી,ભેળ,દહીં પૂરી ,સેવપુરી ... વગેરે જેવી અનેક ચટપટી ,અને ટેસ્ટી ચાટ જ બધા જ લોકો નું પ્રિય હોય છે. તો આજે દહીં પૂરી બનાવી નાખી. બધી જ ચટપટી વસ્તુ નાંખી ને મસ્ત સ્ટ્રીટ ફૂડ બનાવી ને ઘર માં ખાવા ની મજા આવી. આમ તો લારી, કે રેસ્ટોરન્ટ માં આવું આપણે ખાતા હોય છે. પણ ઘર ની વાત જ જુદી છે તો મારી ટેસ્ટી દહીં પૂરી ની રેસિપી ટ્રાઇ કરજો. Krishna Kholiya -
-
-
લેમોન રાઇસ (lemon rice recipe in Gujarati)
લેમન રાઈસરાઈસ લવર માટે બેસ્ટ ઓપશન છે આ રાઈસ.લેમન ની ફ્રેશ ખુશ્બુ વાળા આ ભાત બહુ જ પોષ્ટિક છે... Jyotika Joshi -
વેજ.માયો. સેન્ડવીચ (Veg Mayo.sandwich recipe in gujarati)
#goldenapron3#week-21 #pzal -word-mayo.. Krishna Kholiya -
કોથમીર ફૂદીના અપ્પમ(coriander,mint appe Recipe in Gujarati)
#goldenapron3#pzal-ward-અપ્પમ#વિક-27 Krishna Kholiya -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ