મમરા ના લાડુ

Jyotsnaben Patel @cook_18977801
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કડાઈ મા ઘી લેવુ તેમા ગોળ ઍડ કરવો.. 2ચમચી પાની ઍડ કરવું..તેના થી પાયો સોફ્ટ થાય છે..
- 2
ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવવું. એક ડિશ માં પાણી લઈ તેમાં ગોળ નું ટીપુ પાડી સહેજ વાર રહી ચેક કરવું. એકદમ કડક થઇ જાય તો સમજવું કે પાયો તૈયાર છે.
- 3
તેમા મમરા નાખી ને મિક્ષ કરી લેવુ અને તરત જ લાડુ વાળી દેવા..ગરમ લાગે તો હાથ પાણી વાળો કરી ને લાડુ વળવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મમરા ના લાડુ
#સંક્રાંતિહેલો ફ્રેન્ડ્સ આજે હું લાવી છું મમરા ના લાડુ જે સંક્રાતિ ઉપર ખાસ બનવાવા માં આવે છે ખૂબ જ જલ્દી બની જાય છે..તો ચાલો આપણે બનાવીએ. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ(મમરા ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooમેં અહીંયા મમરાના લાડુ બનાવ્યા છે શિયાળામાં ખાસ કરીને ઉતરાયણ આવે ત્યારે મમરાના લાડુ ને તો કેમ ભૂલી શકાય મમરા ના લાડુ ઘરે એકદમ શુદ્ધ અને ટેસ્ટી બને છે જે ફટાફટ બની પણ જાય છે અને બાળકોને પણ ખુબ જ ભાવતા હોય છે સાથે સાથે મોટાઓને પણ ભાવતા હોય છે Ankita Solanki -
મમરા ના લાડુ
#GA4 #Week15#jaggery#મમરા_ના_લાડુ#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe In Gujarati)
જલ્દી બની જાય છે એકદમ ઈઝી રીતે બની જાય છે Reshma Tailor -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#GA4#Week15પરફેટ માપ સાથે આ મમરા ના લાડુ બજાર કરતાં પણ ઘણા સસ્તા અને ચોખા લાડુ ઘરે બની શકે છે જે બાળકોને અતિ પ્રિય છે. Komal Batavia -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
મકરસંક્રાંતિના પર્વ ની બધા ના ઘરે ખાસ બને Kamini Patel -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#COOKPAD#MAKARSANKRANTI Recipe Challenge#MS#MAMRA NA LAADU Neha.Ravi.Bhojani. -
-
મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
#US#cookpad_gujarati#cookpadindiaમમરા ના લાડુ જે મુરમુરા લડડું, મમરા ની ચીક્કી, પૂરી ઉર્નડાઈ વગેરે નામ થી પણ ઓળખાય છે એ મમરા અને ગોળ થી બને છે અને લગભગ પૂરા ભારત માં ,ખાસ કરી ને મકરસંક્રાંતિ ના તહેવાર દરમ્યાન બીજી ચીક્કી સાથે mamra ladoo/ puffed rice balls ખવાય છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11424719
ટિપ્પણીઓ