રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમમરા
  2. ૧/૨ કપગોળ
  3. ૧/૨ નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ઘી અને મમરા ને એક એક વાટકી મા કાઢી માપ અનુસાર તૈયાર રાખો.મમરા ને એકદમ ધીમા તાપ પર કડક કરી લો.

  2. 2

    ગોળ ને ધીમા તાપ પર ગરમ કરી કડક પાઈ બનાવી લો.

  3. 3

    ગોળ ની પાઈ મા મમરા ઉમેરી એકદમ સરખું મીક્સ કરી લો.અને પછી હાથ મા થોડું ઘી લગાવી લાડુ વાળી લો.લાડુ વાળતી વખતે થોડું ધ્યાન રાખવું કેમકે એકદમ ગરમ હોય ત્યારે જ લાડુ વળી શકે છે.અગર ઠંડું થઈ જાય તો લાડુ વાળવા મા મુશ્કેલ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes