મેથી મટર મલાઈ

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ઇબુક૧
#રેસ્ટારેન્ટ
# પ્રજાસતક દિન સ્પેશીયલ
પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ...

મેથી મટર મલાઈ

#ઇબુક૧
#રેસ્ટારેન્ટ
# પ્રજાસતક દિન સ્પેશીયલ
પંજાબી ક્યૂજન ની રેસ્ટારેન્ટ રેસીપી વિન્ટર ની લાજબાબ, ત્રિરંગી ૨૬જન્યુવરી નિમિતે.. પ્રસ્તુત કરુ છુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પૂર્વ તૈયારી૨૦ મીનીટ બનતા 20મીનીટતા
૪વ્યકિત
  1. ૨કપ.મેથી ની ભાજી
  2. 1 કપમટર ના દાણા
  3. ૨ડુગરી ચૉપ કરેલી
  4. ૨નંગ ટામેટા કાપેલા
  5. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. 1/4ચમચી. જીરુ બઘાર માટે
  7. 1/4 ચમચીહલ્દી પાવડર
  8. 1/4 ચમચીમરચુ પાવડર
  9. 1 ચમચીધણા પાવડર
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. 1 કપમલાઇ
  12. 1 ચમચીકસ્તુરી મેથી

રાંધવાની સૂચનાઓ

પૂર્વ તૈયારી૨૦ મીનીટ બનતા 20મીનીટતા
  1. 1

    પૂર્વ તૈયારી મેથી ની ભાજી ધોઈ ને કાપી લેવાના મટર છોળી ને દાણા ને બાફી લેવાના. ડુગરી ટામેટા કાપી ને તેલ ગરમ કરીને કુક કરી લેવાના જેથી કાચુ સ્વાદ ના લાગે.ઠંડા કરી મિકચર જાર મા ગ્રાઈન્ડ કરી પેસ્ટ કરી લેવાના

  2. 2

    ‌ હવે કઢાઈ મા તેલ ગરમ કરી મેથી ને થોડુ મીઠુ નાખી ને શેકી લેવાના.ભાજી ચઢી જાય અને પાણી બળી જાય પ્લેટ મા કાઢી ને એક બાજૂ મુકો.

  3. 3

    ફરી થી એજ કઢાઈ મા તેલ,ઘી ગરમ કરી જીરા ના વઘાર કરી ને ડુગરી ટામેટા ની પેસ્ટ નાખી ને કુક કરો હલ્દી પાવડર,મરચુ પાવડર,ધણા પાવડર મીઠુ નાખી ને શેકાવા દો, મસાલા શેકાઈ જાય અને તેલ કઢાઈ ની બાજુ છોડી દે તેલ ઊપર આવી જાય પછી બાફેલા વટાણા શેકેલી મેથી ની ભાજી મિકસ કરો.‌ હવે મલાઈ અને કસ્તુરી મેથી નાખી બધુ બરોબર મિકસ કરો. જરુરત અને ગ્રેવી ની કન્સિસટેન્સી પ્રમાણે પાણી ઉમેરી 5મીનીટ ઉકળી ને ગરમાગરમ લછછા પરાઠા સાથે સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે પ્રજાસતક દિન ની ઉજવની ના ભાગરુપે વિન્ટર સ્પેશયલ, રેસ્ટારેન્ટ સ્ટાઈલ. ત્રિરંગી "#મેથી મટર મલાઈ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ

Similar Recipes