ઝારખંડના મમરા ના લાડુ

Jyoti Varu Varu
Jyoti Varu Varu @cook_20094069

ઝારખંડના મમરા ના લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ મમરા
  2. 150 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી મૂકી પેનને ગેસ ઉપર મુકો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખો ગોળની ચાસણી બનાવો ગોળની સતત હલાવવાનો

  2. 2

    ગોળનો કલર ચેન્જ થાય એટલે એક વાટકામાં એક બિંદુ મૂકો ગોડ જામી જાય તો ચાસણી આવી ગઈ અને જો રહેલા ય તો હજી ગોળ કાચો છે ખુબજ ધ્યાનથી લેવી સરસ ગોળ થઈ જાય એટલે તેમાં મમરા નાખો ઠંડુ થાય એટલે તેના લાડુ બનાવ આ ચાસણીમાંથી આપણે ચીકી પણ બનાવી શકીએ હવે તૈયાર છે આપણા ગોળના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Varu Varu
Jyoti Varu Varu @cook_20094069
પર

ટિપ્પણીઓ

Similar Recipes