રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લઈ લો અને તેમા ચણાનો લોટ ઊમેરો.
- 2
હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, નમક, ગરમ મસાલો, ડુંગળી, આદુ ની પેસ્ટ, મરચાં, લીલુ લસણ, અને કોથમીર ઊમેરો અને મિક્સ કરી લો. ખીરું જાડું રાખવુ જેથી પકોડા ક્રિસ્પી થાય.
- 3
હવે કડાઈમાં તેલ ગરમ કરો અને નાના નાના પકોડા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ પકોડા તૈયાર છે. એક ડીશમાં લઈ ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફ્ટઓવર ભાતના શેકલા
#LR#શેકલા.અમારા ક્યારે પણ ભાત વધી જાય ત્યારે અમે ભાત ના શેકલા બનાવીએ છીએ. આજે મેં ભાતના ટેસ્ટી શેકલા બનાવીયા છે. Jyoti Shah -
-
-
-
-
રાઈસ પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ લેફ્ટ ઓવર ચોખા (જીરા રાઈસ) નો શ્રેષ્ઠ ઉપયોગ .. સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ..😋😋 Foram Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425278
ટિપ્પણીઓ