રાંધવાની સૂચનાઓ
- 1
બેસન માં મીઠું લિબું ના ફૂલ ખાંડ નાખી ને 4કપ પાણી નાખી હલાવો
- 2
બેટર ને 10 મિનિટ રહેવા દો
- 3
હવે એક પેન માં પાણી ને ગરમ કરવા મુકો
- 4
બેટર માં eno નાખી ને મોટા વાસણ માં તેલ લગાવી ને સ્ટેમ કરવા માટે મૂકી દો
- 5
15 થી 20 મિનિટ રહેવા દો
- 6
ચાકુ થી ચેક કરી ગેસ બંધ કરી દો
- 7
તેને ઠંડા થવા દો પછી કટકા કરી ને પ્લેટ માં લઇ લો
- 8
હવે એક વઘારીયા માં 7તેલ લઈ તેમાં રાઈ લીમડો ને લીલા મરચાં નાખી ને વઘાર કરો તેમાં 1કપ પાણી ને 1ચમચી ખાંડ નાખી ને ખમણ પર રેડી દો
- 9
હવે કોથમીર નાખી ને પિરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
-
-
નાયલોન ખમણ
#goldenapron2#Gujrat -1ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે Bhavesh Thacker -
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
-
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
-
-
-
-
-
-
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
*નાયલોન ખમણ*
હેલ્દી અને લાઇટ ડીનર માં નાયલોન ખમણ બહું પસંદ હેય છે.નાના મોટા બધાને ભાવતી વાનગી છે.#ડિનર# Rajni Sanghavi -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11450219
ટિપ્પણીઓ