નાયલોન ખમણ

Bhavesh Thacker @cook_19498439
#goldenapron2
#Gujrat -1
ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે
નાયલોન ખમણ
#goldenapron2
#Gujrat -1
ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન માં મીઠું,લીંબુ ના ફૂલ,અને ખાંડ નાખી મિક્સ કરી બરાબર હલાવો..30-35 મિનિટ ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ અને સોડા નાખી બરાબર મિક્ષ કરો.. અને તેલ લગાવેલ થાળી માં નાખી બાફવા મુકો.. ફૂલ ફ્લેમ માં 15 મિનિટ માં તૈયાર થઈ જશે..
- 2
હવે વઘાર માટે તેલ મૂકી રાઈ નાખો.. રાઈ તતડે એટલે લીલું મરચું અને લીમડો નાખો.. હવે 2 ચમચી પાણી નાખી ખાંડ નાખી ઓગળે એટલે ખમણ પર વગર નાંખો.. છેલ્લે કોથમીર નાંખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન ખમણ
#ગુજરાતીસુપર જાલીદાર નાયલોન ખમણ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે. Hiral Pandya Shukla -
ખાંડવી
#પીળીખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ.. અને દેખાવે એટલી સરસ એટલીજ ટેસ્ટી પણ.. Tejal Vijay Thakkar -
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
નાયલોન ખમણ
#કાંદાલસણ#રેસીપી 2કાંદા લસણ વગર ની રેસીપીનાયલોન ખમણ વગર ગુજરાતી ભાણું અધૂરું કહેવાય. તેમાંય જો નાયલોન ખમણ મળી જાય તો તો મજા જ મજા.. તમારે પણ આવા જાળીદાર ખમણ બનાવવા હોય તો પરફેક્ટ માપ સાથે ની રેસિપી નોંધી લો Daxita Shah -
-
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
-
નાયલોન ખમણ
#RB5#week5 ગુજરાત નું ફેવરિટ નાયલોન ખમણ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.આ ખમણ ઇન્સંટ બની જવા ની સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ઇન્સ્ટંટ નાયલોન ખમણ (instant naylon khaman Recipe in Gujarati)
#ફટાફટ. ખમણ તો ગુજારાતી ઑનૅ ખાવા વગર ચાલે જ નય .તો જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી ને ખવાય એવા ખમણ ની રેસિપી હુ અહિ સેર કરૂ છુ.ખુબજ ટેસ્ટી સોફ્ટ અને જાડીદાર ખમણ બને છે. Manisha Desai -
-
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
નાયલોન ખમણ
#લોકડાઉન#વીક _11#goldenapron3#Attaકેમ છો મિત્રો? આજે તો બધા ઘરે જ છો, કોરોના વાયરસ ચાલે છે તો બધા પોતાનુ અને પોતાના ઘરપરિવારના સભ્યો નુ ધ્યાન રાખજો. ઘરમાં જ રહેજો. રવિવાર પણ છે,તો ફરસાણ તો ખાવાનું પસંદ કરશો જ.પણ બહાર થી રેડી નહીં આજે ઘરે જ બનાવી લીધાં. હા..આજે બધા ઘરે એટલે ઘરકામ માથી પરવારતા થોડું મોડું થઈ ગયું. તો ચાલો નાયલોન ખમણ ની રીત જોઈ લઈએ બજારમાં મળે છે એવાં જ, સોફ્ટ. Heena Nayak -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#MSજેમ ઉતરાયણ ઉપર ઊંધિયું લગભગ બધા જ બનતું હોય છે તેવી જ રીતે અમારા ઘરે ઊંધિયાની સાથે નાયલોન ખમણ લગભગ દર વખતે બને છે અમને બધાને ખૂબ જ ભાવે છેઊંધિયું,પૂરણપોળી અને નાયલોન ખમણએક પરફેક્ટ જમણ! Davda Bhavana -
ખમણ કેક
#ફાસ્ટફૂડગુજરાતી ઓનું ફેવરિટ ફૂડ જ ફાસ્ટ બને.. તો થયું ને ગુજરાતી ઓનું ફાસ્ટફૂડ Tejal Vijay Thakkar -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
ઈન્સ્ટન્ટ નાયલોન ખમણ (ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી)
#ઇબુક#Day-૧૪ફ્રેન્ડ્સ, ગુજરાત નું ફેમસ ફરસાણ "નાયલોન ખમણ" ખુબ જ ઝડપથી બની જાય છે . બઘાં ના ફેવરિટ એવા ખમણ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#cookpadindia#cookpad_gujઢોકળા નું નામ સાંભળતા જ, નરમ અને લચીલા વ્યંજન આપણી નજર સામે આવી જાય છે. પ્રચલિત ગુજરાતી ફરસાણ , બિન ગુજરાતી સમાજ માં પણ અતિ પ્રિય છે. બહુ જલ્દી થી બની જતું આ સ્વાદિષ્ટ ફરસાણ એક ઉત્તમ નાસ્તો છે. વડી ચણા ના લોટ(બેસન) થી બનતું હોવાથી ગ્લુટેન ફ્રી પણ છે. Deepa Rupani -
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે.. Sangita Vyas -
ખમણ(Khaman Recipe in Gujarati)
#ઓક્ટોબરસુરતી ના ફેવરેટ ખમણ સવાર સવાર મા જો નાસ્તા ખમણ મળી જાય. તો શું કવ તમને બસ... Rasmita Finaviya -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
ખમણ એક ગુજરાતી ફેમસ ફરસાણ છે. દરેક વ્યક્તિ ને ભાવતી વાનગી છે Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11093361
ટિપ્પણીઓ