ટરમરીક આમળા ધમાલ

Vaishali Joshi @cook_18160733
#રેસ્ટોરન્ટ
આ રેસિપી એક નવી રેસિપી છે આ એક સૂપ છે એમાં લીલી હળદર અને તાજા આમળા નો ઉપયોગ કરેલો છે. આ શિયાળા માં ખૂબ હેલ્થી રેસિપી છે
ટરમરીક આમળા ધમાલ
#રેસ્ટોરન્ટ
આ રેસિપી એક નવી રેસિપી છે આ એક સૂપ છે એમાં લીલી હળદર અને તાજા આમળા નો ઉપયોગ કરેલો છે. આ શિયાળા માં ખૂબ હેલ્થી રેસિપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા હળદર ને અને આમળા ને ધોઈ ને બાફવા પછી તેને મિક્સર માં પીસી લેવા તેને ગાળી લેવું અને પાણી માં એડ કરી તેને ગરમ કરવા મૂકવું
- 2
પછી તેમાં વાટેલું લસણ અને પાણી માં ઓગડેલો કોર્નફ્લોર અને ચાટ મસાલો એડ કરવો અને થોડું જાડું થાય એટલે ઉતારી લેવુ અને પીરસવું તો રેડી છે ટરમરીક આમળા ધમાલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હેલ્થી ડ્રમ સ્ટિક સૂપ
#લીલી#ઇબુક૧#Day10આ રેસિપી સરગવા માં થી બનાવી છે આ એક હેલ્ધી રેસિપી છે Vaishali Joshi -
અવધિ મલાઈ કોબીસબ્જે ગુલાબ જાંબુન
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફસિદ્ધાર્થસર નો વિડિઓ અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે એમાં ફૂલકોબી ડુંગરી ની ગ્રેવી કેપશિકમ અને ચાસણી વગર ના મોરા ગુલાબ જમુન અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક યુનિક રેસિપી છે Vaishali Joshi -
હેલ્ધી બીટલ સૂપ
#ફ્યુજન#ઇબુક૧#Day15આ રેસિપી એક હેલ્ધી રેસિપી છે એમાં તાજું બીટ અને લસણ નો ઉપયોગ કરેલો છે. Vaishali Joshi -
કોબી દેશી કસાડીયા
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈને તેમને જે ઘટકો નો ઉપયોગ કર્યો છે તેમાંથી ઘટકો લઇ ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી ડુંગરી દૂધ હળદર અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક ઇટાલિયન રેસિપી છે તેને દેશી રીતે બનાવી છે Vaishali Joshi -
ફ્રુઈટ નેશિયા મોકટેલ
#લીલી#ઇબુક૧#Day8આ રેસિપી ફ્રુઈટ અને સલાડ ને મિક્સ કરી ને બનાવ્યું છે. આ એક નવી રેસિપી છે Vaishali Joshi -
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
#GA4#Week10#Soupવેજીટેબલ સૂપ શિયાળા માં પીવાની મજા પડે છે.તે છોકરાઓ માટે બહુ સારું છે જેમાં વેજીટેબલ નો ઉપયોગ થાય છે.Komal Pandya
-
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
આથેલા આમળા (Aathela Amla Recipe In Gujarati)
#JWC3#cookpad_gujarati#cookpadindiaવિટામિન સી થી ભરપૂર આમળા ના લાભ થી આપણે સૌ જાણકાર છીએ જ . શિયાળા માં ખૂબ સરસ મળતા આમળા નો ઉપયોગ વધી જાય છે. જ્યુસ, અથાણાં, મુરાબ્બા, ચટણી, મીઠાં આમળા, ખારા-ખાટા આમળા, મુખવાસ અને બીજું ઘણું. આથેલા આમળા સાથે આપણા સૌની બચપણ ની યાદ જોડાયેલી જ હોય ને? રીસેસ માં શાળા ની બહાર વહેચાતા આથેલા આમળા નો સ્વાદ અલગ જ હોય..ભલે ને આપણી મમ્મી ઘરે પણ આમળા આથયા જ હોય. Deepa Rupani -
લાલ મરચાં-લીલી હળદર ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ એક શિયાળા માં બનાવાય એવી ચટણી છે. જ્યારે તાજા લાલ મરચાં, લીલી હળદર, આંબા હળદર મળતી હોય એટલે એનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
સાહિ ગુલાબ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 14આ રેસિપી એક નવી સ્વીટ ડીશ છે એમાં ગુલાબ અને ગુલકંદ અને ડ્રાય ફ્રુટ ના ભૂકા નો ઉપયોગ કરી ને બનવા માં આવીયો છે Vaishali Joshi -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
-
લીલી તુવેર ના પરોઠા
#ફૂટસ#ઇબુક૧#Day21આ રેસિપી શિયાળા માં મળતી લીલી તુવેર માંથી બનવા માં આવી છે Vaishali Joshi -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
પ્રોટીન બાર
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day17આ રેસિપી એક નવી રેસિપી છે આ નાના બાળકો માટે ખૂબ હેલ્થી છે એમ સોયાબીન નો ઉપયોગ કરેલી હોવાથી આમાં થી પ્રોટીન ખૂબ માત્રા માં મળે છે Vaishali Joshi -
કોબી ચિઝી ટોસ્ટ સેન્ડવિચ
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર નો અવધિ મલાઇકોબી વિડિઓ જોઈને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી કેપશિકમ ડુંગરી દૂધ નો હળદર કિચન કિંગ મશલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
રજવાડી ચિઝી કચોરી
#નાસ્તો#ઇબુક૧#Day2આ રેસિપી એક નવી વાનગી છે આમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરેલો છે અને ઉપર ચીઝ છી નેલું છે Vaishali Joshi -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
આમળા,લીલી હળદર,લીંબુ આદુ નું ઈમયુ નિટી બુસ્ટરશિયાળા માં સ્પેશ્યલ,આએક નેચરલ પીણું છે વિટામિન c થી ભરપૂર અને સીઝનલ શરદી માં સારુ હેલ્થી પીણું. Bina Talati -
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ સૂપ બનતો જ હોય છે.હું એકલી મકાઈ નો સૂપ પણ બનાવું અને કોઈક વાર આમ વેજીટેબલ્સ પણ ઉમેરી ને બનાવું છું બધા ને બહુ ભાવે છે આ એક ચાઈનીઝ સૂપ છે પણ આપણા ત્યાં આ સૂપ બધે બનતો જ હોય છે રેસ્ટોરન્ટ હોય કે લગ્ન પ્રસંગ. Alpa Pandya -
આમળા આદુ રસ
#પીળીમારી વાનગી એટલી ખાસ છે કે હું તમારી સાથે શેર કરવા માગું છું.આમળા,આદું અને લીલી હળદર, આંબમોર એવી શિયાળા ની વસ્તુ ઓ છે કે તેના થી આખા વર્ષ માટે શરીર ને રોગપ્રતિકારક શક્તિ મળે છે. મારો દાવો છે કે આ જ્યૂસ જો તમે શિયાળા માં રોજ સવારે બે મહિના સુધી નરણા કોઠે પીશો તો આખું વર્ષ રોગો સામે લડવાની શક્તિ મળશે. Parul Bhimani -
લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
#WP#MBR9Week 9 શિયાળા માં લીલું લસણ અને લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને મેં આ સીઝનમાં એક અલગ પ્રકારનું અથાણું (my innovation) બનાવી ને બધાને સરપ્રાઇઝ આપ્યું... લીલી હળદર, આંબા હળદર, લીલું લસણ અને અથાણાં નાં મસાલા નાં સંયોજન થી બનાવેલ આ ચટપટું અથાણું જરૂર બનાવજો. Sudha Banjara Vasani -
ગાજર લીલી હળદરનો સૂપ(Carrot and fresh turmeric Soup recipe in gujarati)
#GA4#Week10#RECIPE10#સુપ ગાજર લીલી હળદર નોસૂપઆ સૂપ પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે આને detox સૂપ પણ કહેવાય Pina Chokshi -
દેશી પિઝા
#૨૦૧૯આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છેઆ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
આમળા જયુસ(Amla Juice Recipe in Gujarati)
શિયાળા માં આમળા નો જ્યુસ રોજ પીવો જોઈએ, પણ છોકરા ઓ ને ભાવતું નથી એટલે આ રીતે બનાવવા થી બાળકો ને પણ ભાવે છે, પાણીપુરી નાં પાણી જેવું લાગે છે#GA4#Week11 Ami Master -
આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
આમળા વિટામિન સી નો ખજાનો છે.. શિયાળામાં પુષ્કળ આવતા હોય છે.. માટે ઉપયોગ કંઈ પણ રીતે કરી ને..બને એટલા ખાવા જોઈએ.મુરબબો, ચ્યવનપ્રાશ, મુખવાસ તરીકે, અથાણું પણ બનાવી શકાય.. મને તો આ રીતે મીઠું, હળદર માં ચાર દિવસ આથેલ આમળા ખુબ જ ભાવે છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456730
ટિપ્પણીઓ