કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11457180
એક કઢાઇ માં તેલ લઈ તેમાં જીરું તતળાવોત્યાર બાદ તેમાં ડુંગળી સાંતળો. હવે ટામેટા નાખી સાંતળો.હવે બધા સૂકા મસાલા નાખી મિક્સ કરી સાંતળો તેલ નીકળે ત્યાં સુધી સાંતળી લો.
હવે બાફેલા બટાકા મેષ કરી તેમાં એડ કરો અને મીક્સ કરો.મેશ્ડ પોટેટો કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ