રાંધવાની સૂચનાઓ
- 1
એક કાપડ માં લોટ લો તેની પોટલી બાંધી કુકર માં 10 મિનિટ રાખો.હવે કુકર માંથી પોટલી કાઢી બાઉલ માં લો. અને ફોક વડે લોટ છૂટો પાડો.
- 2
હવે તેમાં મીઠું, તલ, જીરું, લાલ મરચું અને તેલ નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધો.ચકરી ના સંચા માં તેલ લગાવી લોટ નાખી ચકરી પાડો અને 10 મિનિટ રાખી મુકો.
- 3
એક કઢાઈ માં તેલ લો ગરમા ગરમ તેલ માં ચકરી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર ચકરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રાઈસ ચકરી(Rice chakri recipe in Gujarati)
#ભાત.આશા રાખું છું બધા સ્વસ્થ હશો.અત્યારે લોકડાઉન માં બધું બંધ એટલે ઘરેજ નાસ્તા બનાવવા પડે....stay home. Dharmista Anand -
મલાઈ ચકરી
#ચોખા#ભાતઅત્યારે બધાજ ઘરે હોય એટલે નાસ્તા તો જોઈએજ.. બહાર થી nasta લેવા જઈએ તો જે મળે તેજ લેવા પડે. પણ ચકરી ખાવા નું મન થયું વિચાર્યું એવુ કે બહાર ના કોઈ ઘટકો વાપરવા નથી એટલે ચોખાના લોટ ની સાથે, મેંદા ની જગ્યા એ ઘઉં નો લોટ લીધો અને બટર ની જગ્યાએ મલાઈ નો ઉપયોગ કર્યો. ખુબ સરસ બની છે સોફ્ટ એન્ડ ક્રિસ્પી... Daxita Shah -
-
-
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#CB4#week4#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*રવાની ઈન્સટંટ ચકરી*
રવાની આ ચકરી બહુ જલ્દી બની જાય છે લોટને બાફવાની જંજટ નથી એકદમ કિૃસ્પી અનેટેસ્ટી લાગે છે.#રવાપોહા Rajni Sanghavi -
-
-
ઘઉંના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#કૂકબુક, #પોસ્ટ૧, #દિવાળીસ્પેશીયલનાસ્તાઘઉંના લોટની ચકરી , ઘર ઘર માં બનતી અને બધાં ને ભાવતી ચકરી બનાવીએ.. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11855677
ટિપ્પણીઓ