રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા છોલી લો.
- 2
હવે એક બાઉલ માં તેલ લઈ તેમાં લાલ મરચુ, મીઠું નાખી મિક્સ કરો હવે તેમાં બાફેલા બટાકા એડ કરી મિક્સ કરો.
- 3
ત્યાર બાદ જરૂર મુજબ પણી નાખી મિક્સ કરો બરાબર મિક્ષ થઈ જાય પછી પ્લેટ માં લઇ કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા વડા
#વિકમીલ૩#વિક૩#સ્ટીમ અથવા ફ્રાઈડહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં ટેસ્ટી અને સ્પાઈસી રેસિપી બનાવી છે. જેમાં મેં બટેટાના માવામાં મસાલો કરી ચણાના લોટ માં ડીપ કરેલી છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
-
બટેટા વડા
આજની રેસિપી મે મારાં પપ્પાજી માટે બનાવી છે તેમને અતિશય બટેટા વડા પ્રિય છે તેમને પૂછો શુ બનાવશુ ટો કહે બટેટા વડા આજે મને થયું ચલો પપ્પા ના પ્રિય બટેટા વડા તમારી સાથે શેર કરું Varsha Monani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11456556
ટિપ્પણીઓ