ફ્રૂટ-સલાડ

Tejal Hitesh Gandhi @Tejal1180
ફ્રૂટ-સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો,1/2કપ દૂધ મા કસ્ટડૅ પાવડર બરાબર મીક્ષ કરો.
- 2
દૂધ નો ઉભરો આવે એટલે ખાંડ નાખી હલાવી લો,પછી કસ્ટડૅ પાવડર વાળુ દૂધ ઉમેરી દૂધ ને ધીમી ફ્લેમ પર ઉકળવા દો,દૂધ ને બરાબર હલાવો,જેથી કસ્ટડૅ પાવડર નીચે ચોટે ના.
- 3
હવે ગેસ ની ફ્લેમ બંધ કરી ને દૂધ ને ઠંડુ કરવા મૂકી દો.
- 4
ફ્રૂટ ને કટ કરી લો,ફ્રૂટ ને ઠંડા દૂધ મા નાખી મીક્ષ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
-
-
-
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ઝડપથી બની શકે છે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે.દિવાળીના તહેવારો આવે ત્યારે જલ્દી બનાવીશકાયછે.#દિવાળી#કૂકબૂક Rajni Sanghavi -
ફ્રુટ કસ્ટડૅ(Fruit Custrd Recipe in Gujarati)
#GA4#Milk#week8#cookpadindia#cookpad_guઆ જલ્દી બની જતું ડેઝર્ટ છે જેમાં ફ્રુટ અને દૂધ બંને ભેગું કરીને બનાવવામાં આવે છે બાળકોથી માંડીને વડીલોને પણ ભાવતું હોય છે આસાન પણ છે અને હેલ્ધી પણ છે બધા ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી Khushboo Vora -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
-
ફ્રૂટ રાઇતું (Fruit raitu recipe in gujarati)
#goldenapron3#week19#curdદરેક રાઈતા સંપૂર્ણ થાળી ની જાન હોય છે. રાયતા ઘણી અલગ અલગ રીતે અને અલગ અલગ વસ્તુઓ થી બનતા હોય છે. સ્વીટ રાયતાં પણ હોય અને થોડા સ્પાઈસી રાયતાં પણ બનતા હોય છે. ઘણાં એવુ પણ વિચારે કે રાયતું એટલે રાઈ પાવડર હોવો જ જોઈએ. પણ એવુ નથી હોતું પણ તમે થાળી મા શુ પીરસ્યું છે તે પ્રમાણે પણ રાઈતા ની પસંદગી કરાય છે. ગળી વસ્તુઓ સાથે તીખા રાયતાં અને તીખી વસ્તુઓ જોડે સ્વીટ રાયતાં પીરસાય છે.. Daxita Shah -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11457146
ટિપ્પણીઓ