રાંધવાની સૂચનાઓ
- 1
એક વઘારીયા માં 1ચમચી ઘી ને દૂધ નાખી ને ગરમ કરો
- 2
તેમાં સેજ ઉભરો આવે તેવું ગરમ કરો
- 3
હવે ચણા ના લોટ માં તે નાખી ને ધાબો આપી દો
- 4
તેને 1 કલાક રેસ્ટ આપી દો
- 5
હવે તેને એક ચારણી થીતેને ચાળી લો
- 6
હવે એક કડાઈ માં ઘી મૂકી લોટ ને ગુલાબી થાય તયાં સુધી સેકી લો
- 7
તે શેકાય તયાં સુધી માં ચાસણી ની તૈયારી કરી લો.
- 8
એક તપેલી માં ખાંડ લઈ તેમાં તે ડૂબે એટલે પાણી નાખી ને દોઢ તાર ની ચાસણી બનાવો
- 9
હવે ચાસણી ને લોટ માં નાંખી ને ઘી લગાવેલી થાળી પાથરી દો
- 10
ઉપર થી ચારોળી ને એલચી પાવડર નાખી ને સેટ થાય પછી કટકા કરી ને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
-
-
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે.. Daxita Shah -
-
-
મોહનથાળ
દિવાળી માં બધા ની ખૂબ પ્રિય એવી એક પ્રચલિત ગુજરાતી મિઠાઈ મોહનથાળ... ખૂબ જ સરળ પ્રક્રિયા છે તો તમે પણ જરૂર બનાવજો...#દિવાળી#ઇબુક#day25 Sachi Sanket Naik -
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારી મમ્મીના મોહનથાળ બહુ જ સરસ થાય. હું નાની હતી ત્યારે મારી મમ્મી આજુબાજુના ઘરે મમ્મી જ મોહનથાળ બનાવે. ત્યારે હું પણ સાથે જતી અને જોતી રહેતી. જો કે પહેલી વાર લગ્ન પછી જ બનાવ્યો પણ મમ્મી જેવો જ બને છે. Sonal Suva -
-
-
-
-
મોહનથાળ
# દરેક તહેવાર પર આપણા ઘરે અવનવી મિઠાઈઓ તૈયાર કરવા મા આવે છે. આપણે ગુજરાતીઓ મા સૌથી સ્વાદિષ્ટ અને લોકપ્રિય રેસિપિ મોહનથાળ છે. જે ચણા નો લોટ ઘી મા શેકી ને કાજુ-બદામ-દ્રાક્ષ જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરી ને બનાવાય છે. Purvi Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11468515
ટિપ્પણીઓ