મોહનથાળ

Sejal Patel
Sejal Patel @cook_16681872

#ઇબુક૧
# પોસટ ૨૭

મોહનથાળ

#ઇબુક૧
# પોસટ ૨૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ ચણાનો લોટ
  2. 350ગ્રામ ઘી
  3. 200ગ્રામ ખાંડ
  4. 1/2કપ દુઘ
  5. 1ચમચી એલચી પાવડર
  6. ચપટી કેસર
  7. 2ડ્રોપ પીળો કલર
  8. 1ચમચી બારીક કાપેલ બદામ પીસતા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં ૧૦ થી ૧૨ ટી સપુન ગરમ કરેલ ઘી અને દુઘ નાંખી ધાબો દેવો ૫ થી ૧૦ મીનીટ ઢાંકીને રાખી મુકવુ ચારણી વડે આ મીષણ ચાળી લેવુ

  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકવુ પછી જે ચાળેલું મીષણ છે તે નાંખી ઘીમાં તાપે શેકવું બા્ઊન કલર ના થાય ત્યાં સુધી શેકવુ

  3. 3

    બીજા એક પેનમાં ખાંડ નાંખી ખાંડ ડુબે એટલું પાણી નાખવુ અને બે તારની ચાસણી કરવી તેની અંદર કલર, એલચી નાંખી મીક્ષ કરવુ

  4. 4

    એક થાળીમાં પાથરી ઊપર બદામ પીસતા નાંખી ઠંડું પડે પછી પીસ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Patel
Sejal Patel @cook_16681872
પર

ટિપ્પણીઓ

Similar Recipes