મોહનથાળ (mohanthal recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ ને ઘી અને દૂધ થી ધાબો દેવાનો પછી તેને ચારણી થી ચાળી લેવું.
- 2
પછી એક કડાય મા લોટ મા ઘી નાખી દાનાદાર થાય ત્યાં સુધી સેકવો. પછી બીજી કડાય લઇ તેમાં ખાંડ અને પાણી નાખી એક તાર વાળી ચાસણી બનાવી.
- 3
પછી સેકેલો લોટ અને ચાસણી ને મિક્સ કરી 2 મિનિટ માટે હલાવો જેથી સરખું મિક્સ થઇ જાય. પછી તેને ચોકી મા ઢાળી દેવું અને સરખું લેયર કરી તેના પર કાજુ બદામ પિસ્તા ચારોળી થી ડેકોરેશન કરવુ. પછી થોડી વાર પછી તેને કટ કરી નાના ટુકડા કરી લેવા. તૈયાર છે મોહનથાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
#GA4#Week9આ મોહનથાળ મેરેજમાં કે કોઈ સારા પ્રસંગમાં બનાવવામાં આવે છે.ગુજરાતી મેનુ હોય તો ડીશ માં પહેલી sweet માં મોહનથાળ બધા પસંદ કરે છે. મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ થાય છે એટલે જેને જમવામાં રોજ સ્વીટ જોઈતી હોય તો આ એક એક પીસ આરામથી ખાઈ શકાય છે. Jayshree Doshi -
મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
મોહનથાળ ચણા ના લોટ માંથી બનતી મીઠાઈ છે. ચણા ના લોટ ને ધાબો દઈને, ઘી માં શેકીને 1 તાર ની ચાસણી બનાવીને બનાવાય છે. મોહનથાળ ટ્રેડીશનલ મીઠાઈઓ માની એક છે. Personally મારી બહુ ફેવરીટ છે.#trend3 #mohanthal #મોહનથાળ Nidhi Desai -
-
દીપાવલી મોહનથાળ (Dipawali Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી આવે એટલે સૌથી પહેલા મોહનથાળ અને મગસ યાદ આવે ને પછી ઘૂઘરા નો વારો આવે...મગસ માં દળેલી ખાંડ ઉમેરવામાં આવે છે અને મોહનથાળ માં ખાંડ ની ચાસણી ઉમેરીને બનાવાય છે. આ મીઠાઈમાં ચાસણી ની કરામત છે જો કડક થઈ જાય તો મોહનથાળ નો ભૂકો થઈ જાય ને ચાસણી ઢીલી રહી જાય તો મોહનથાળ ના ચોસલા જ ન પડે શીરા જેવો લુઝ બની જાય.... Sudha Banjara Vasani -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ATW2#TheChefStory નાની હતી લગભગ કોલેજમાં ભણતી હતી ત્યારે પહેલી વાર મેં પરફેક્ટ મોહનથાળ બનાવેલો અને તે પછી લગભગ ઓછામાં ઓછો 20 થી 25 વખત બની ગયેલ બધાનો પ્રિય ફુડ કલર વગરનો છે Jigna buch -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#trend3મોહનથાળ એ આપણા ગુજરાતીઓની ટ્રેડિશનલ સ્વીટ છે. આજે મે આ સ્વીટ પહેલીવાર બનાવી છે એ પણ મારા ઠાકોરજી ને ધરાવવા માટે રીઅલી ખૂબ જ સરસ બની અને સોફ્ટ પણ એટલી જ બની છે. તમે પણ એક વાર જરૂર થી આ રેસીપી બનાવો. Vandana Darji -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
મોહન ને ભાવતો મોહન થાળ એ ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે અને ઘણા દિવસ સુધી સારો રહે છે.. Daxita Shah -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
મોહનથાળ(mohanthal recipe in Gujarati)
#સાતમ મોહનને પ્યારો મોહનથાળ. મોહનથાળ એ મારી પહેલી રેસીપી છે, જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. પહેલા તહેવાર આવે એટલે મમ્મી પડોશીના ઘરે મોહનથાળ બનાવવા જાય અને સાથે હું પણ. મે કલરનો ઉપયોગ કર્યા વગર કેસરથી બનાવ્યો છે. Sonal Suva -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી ના તહેવાર માં ચટપટા નાસ્તા બનાવો પણ સાથે મીઠું મીઠું તો જોઈએ જ. એમાં ય દાદા દાદી ને મોહનથાળ અચૂક જોઈએ. Bhavnaben Adhiya -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
ગુજરાતી ઓના ઘરે બનતી મીઠાઈ માં આ વતું નામ એટલે મોહનથાળ. આજે મે માવા વગર મોહનથાળ બનાવ્યો છે. Dipti Dave -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
-
-
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલચકો મોહનથાળ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14047478
ટિપ્પણીઓ