ઓટસ બનાના સ્મુધી

Hetal Shah
Hetal Shah @cook_19708734
India Gujarati

હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી

#ફ્રૂટ્સ

ઓટસ બનાના સ્મુધી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી

#ફ્રૂટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 servings
  1. 1/4 કપઓટસ
  2. 1/4 કપદૂધ ઓટસ ને પલાળવા
  3. 1 કપદૂધ ગ્રાઇન્ડીંગ માટે
  4. 1 કપકેળું
  5. 2અખરોટ, 3 બદામ,2 ખજૂર
  6. 1/4 ટી સ્પૂનતજ નો પાવડર
  7. 1/2 ટી સ્પૂનવેનીલા ઍક્સટ્રેક્ટ
  8. બદામ સ્લાઈસ ગાર્નીસ માટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ઓટસ ને 1/4 કપ દુધ માં પલાળીને 15 મિનિટ સુધી ઢાંકી ને મૂકી દો.15 મિનિટ પછી મિક્સર જાર માં પલાળેલા ઓટસ એડ કરો.તેમાં 1 કપ દુધ, કેળું,બધા ડ્રાય ફ્રુટ્સ, વેનીલા એક્સટ્રેક, તજ નો પાવડર એડ કરો.

  2. 2

    મિક્સર જાર ને બંધ કરી દો.એને સ્મૂધ પેસ્ટ બને ત્યાં સુધી ગ્રાઇન્ડ કરો. ઓટસ અને બનાના ની સ્મૂધી તૈયાર છે. એની ઉપર થોડી બદામ ની કતરી એડ કરી ગાર્નીસ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @cook_19708734
પર
India Gujarati
હું યુ ટ્યુબ કન્ટેન્ટ સર્જક તરીકે કામ કરું છું. મારી પાસે મારી પોતાની રસોઈ ચેનલ છે. ચેનલનું નામ હેતલનું કિચન અને જીવનશૈલી છે.https://www.youtube.com/HetalsKitchenandLifestyle
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes